________________
- ૧૬ Ironsidesનું ઉપનામ આપ્યું. ક્રોમવેલે મચેસ્ટર જેવા જુના, પ્રેસ્કિટેરિઅન પંથના, આબરૂદાર ને પૈસાદાર પણ બિનઅનુભવી ને રાજા સાથે સુલેહની ઈચ્છા ધરાવતા માણસની હવે ખબર લીધી. તેઓએ પિતાના હોદાઓ છેડી દીધા ને Self-denying Ordinance ઉપર સહી આપી. એ જ વખતે પાર્લમેંટે તેને ૨૨,૦૦૦ માણસોનું નમુનેદાર લશ્કર (Model Army) તૈયાર કરવા પરવાનગી આપી. પહેલાં આ લશ્કરને સેનાપતિ કૅરફેસ (Fairfax) હતો.
ક્રોમવેલનો કારભાર –ક્રોમવેલને બે કાર્યો કરવાનાં હતાં– Healing, જ્યાં જ્યાં રાજ્યમાં રેગે હોય ત્યાં ત્યાં સુધારાઓ કરવા, ને Settling, બધું તંત્ર વ્યવસ્થિત કરવું. તે પિતાને Constable of the Parish: કહેત. કૅમલે પહેલાં તે ચર્ચની વ્યવસ્થામાં સુધારો કર્યો. તેણે માત્ર લાયક ઉપદેશકને ને શિક્ષકોને જ છવાઈઓ ને નોકરી આપી. તેને વિચાર તે એ હતું કે રાજ્યને વફાદાર દરેક ખ્રિસ્તીને સુખેથી રહેવા દે; પણ આવા ઉદાર વિચારો જમાનાને અનુકૂળ નહોતા તેથી તેણે ધર્મની બાબતમાં મર્યાદિત સહિષ્ણુતા દાખલ કરી. તેણે કૅથલિકે સામેના કાયદાઓ કાઢી નાખ્યા નહિ, પણ તેમને સતાવ્યા પણ નહિ. ઍગ્લિકનેને પણ તેણે કનડ્યો નહિ. નાસ્તિકો તરફ પણ તેણે ઉદાર દીલ બતાવ્યું. યાહુદીઓ પણ તેના અમલ દરમ્યાન સલામત રહ્યા. કૅમલે કાયદાઓને ને અદાલતેને નિષ્પક્ષપાત બનાવ્યાં. લંડમાં તેણે એવા જ સુધારાઓ દાખલ કર્યા. જનરલ મંક (Monk) ત્યાં મુખ્ય સેનાપતિનું કામ કરતું હતું. તેણે ચાર્લ્સના પક્ષકારોને હરાવ્યા, ઠેકઠેકાણે કિલ્લાઓ બંધ્યા, પિલિસનું ખાતું સુધાર્યું, જુની અમીરાતના અધિકારને ઘટાડી નાખ્યા, હાઈ લંડને દાબમાં રાખ્યા, ને વેપાર વધાર્યો. આયર્લંડમાં ક્રોમવેલે જહાંગીરી ચલાવી. તેણે લગભગ ૨૦૦ કે ૩૦૦ કેથાલિકોને દેહાંતદંડ આપો અને ઘણું લેકોની મીલકત જપ્ત કરી. બીજા બંડખોર કેથલિકને તેણે કનૌટ
* For truly I have often thought that I could not tell what my business was in the place I stood in, save comparing myself to a good constable set to keep the peace of the parish. Biz