________________
૧૬૦
ને લડાઈના ખરા મુદાને સમજનારા માણસને એકઠા કરવા માંડ્યા. પહેલી લડાઈનેઈઝબિના મેદાન ઉપર થઈ. રાજાનું તમામ લશ્કર વીખરાઈ ગયું. ક્રોમવેલની લશ્કરી પ્રતિભાથી પાર્લમેંટને ફરી વિજય મળે. ત્યાર પછીની ક્રોમવેલની કારકીદ રાજાના શિરચ્છેદના વૃત્તાંતના ઇતિહાસમાં સમાઈ જાય છે એટલે તે સંબંધી અહીં વધારે લખવું એગ્ય નથી.
આ મુદ્દા ઉપર હવે ક્રોમવેલે પૂર્વ ઇંગ્લંડનાં જુદાં જુદાં પરગણાંમાં લશ્કર માટે ભરતી કરવી શરૂ કરી. જહોન ડાલબિઅર (Dalbier) નામના એક અનુભવી ડચ અમલદારની સલાહ મુજબ આ નવાં લશ્કરેને લશ્કરી. તાલીમ આપવામાં આવી. ધીમે ધીમે તે કર્નલ, જનરલ, ને મેજર થયો. ઉત્તરમાં તેણે ન્યૂયૅસલના લશ્કરને રોકી રાખ્યું. ઈ. સ. ૧૬૪૪માં પાર્લમેંટે તેને લડાઈ ચલાવવાની સમિતિને સભ્ય બનાવ્યું. યુદ્ધની તમામ નીતિને તે હવે નાયક થયે. લંડ સાથેના તહની શરતે તેણે પોતાના તાબાનાં પરગણુઓમાં પરાણે કબૂલ કરાવી. પણ, ધર્મની બાબતમાં ને રાજ્યશાસનના વિષયમાં તે હવેથી Independent
સ્વતંત્ર” વિચાર ધરાવવા લાગ્યું. ઈ. સ. ૧૬૪૪ માં માસ્ટનમૂરની લડાઈમાં તેણે પિતાના ઘેડેસવારની પલટણે વડે પાર્લમેટને સખ્ત. હારમાંથી મેટે વિજય અપાવ્યું. આ વખતે રાજાના ભાણેજ પ્રિન્સ પટે ક્રોમવેલના ઘેડેસવારોને તેમની અડગ યુદ્ધ કળાથી મેહ પામી
*Presbyterians, Independents, all here have the same spirit of faith and prayer, the same presence and answer; they agree here, have no names of difference: pity it is it should be otherwise anywhere. All that believe have the real unity, which is most glorious; being the inward and spiritual, in the body and in the head. For being united in forms, commonly called Uniformity, every Christian will for peace'sake study and do as far as conscience will permit, and from brethren, in things of the mind we look for no compulsion, but that of light and reason.
કૅમલે નેઈઝબિની લડાઈ પછી સ્પીકરને લખેલા એક પત્રમાંથી