________________
૧૫૯
ક્રામવેલનું કુટુંબ ખાનદાન, પૈસેટકે સુખી, અને રાજાને પૂરૂં વાદાર હતું. ક્રામવેલ જ્યારે અઢાર વર્ષના થયા ત્યારે તેને બાપ રૉબર્ટ ગુજરી ગયા. નાની એનાનું ને માનું ભરણપોષણ કરવાની જવાબદારી હવે લિવર ઉપર આવી તેથી તેને ભણતર મૂકી દેવું પડયું. નિશાળમાં કે કાલેજમાં લિવર ઝાઝું ભણ્યા નહાતા. કાયદાનું તે લૅટિનનું જ્ઞાન તેને હતું કે કેમ તે શંકાયુક્ત છે. પણ લિવરના તમામ કુટુંબીઓ ને સગાંઓ પ્યુરિટન પંથનાં હતાં તે લિવર પોતે ખાઇબલના અંગ્રેજી અનુવાદ મન ઈને વાંચતા. એ જમાનામાં બાઈબલ સિવાય ખીજું સાહિત્ય લોકોને સુગમ પણ નહેતું. આ કારણોથી લિવરનાં વાણીમાં, વિચારામાં તે આચારેમાં બાઈબલ, બાઈબલ, તે બાઈબલ માત્ર જોવામાં આવતું, ને તે સિવાય બીજું કાંઈ પણ નજરે ચડતું નહિ. જેમ જેમ વખત વીતતા ગયા તેમ તેમ ક્રામવેલ તે પ્લેટિન એકતાર થતા ગયા. આલિવરે ૨૮ વર્ષ તા પોતાની મીલકત સંભાળવામાં, તે ગરીને, દુ:ખીને, અને પેાતાનાં સગાંસ્નેહીઓને મદદ કરવામાં કાઢયાં. ઇ. સ. ૧૬૨૮માં તે પાલમેંટમાં દાખલ થયે। ત્યારે તેને જાહેર જીવનને ખરા અનુભવ પ્રથમ મળ્યા એમ કહીએ તે પણ ચાલે. આ પાર્લમેંટમાં ક્રામવેલે ખાસ કામ કરી બતાવ્યું નહિ. ઇ. સ. ૧૬૪૦ સુધી ચાર્લ્સે પાલમેંટ વગર ચલાવ્યું તે વખતે ફ઼્રામવેલ પોતાની જુદી જુદી જમીનનો વહીવટ કરવામાં રોકાયા હતા. ઇ. સ. ૧૬૪૦ની શાર્ટ ને લાગ પાર્લમેંટમાં તે કેંબ્રિજ તરથી ચુંટાયા. પણ હજુ તે આગેવાન તરીકે આગળ આવ્યા નહોતા. હૅમ્પડન, પિમ, સેંટ જ્હાન, વાલર, વગેરે તેના સગા ને મિત્રા થતા હતા તે તેમની ઓળખાણુને લને પાર્લમેંટની જુદી જુદી સમિતિઓમાં તે બેસતા. આવી રીતે તેને પાર્લમેંટના કામકાજને અને રાજ્યવહીવટને પણ પાકા અનુભવ મળતા ગયા. ઇ. સ. ૧૯૪૨માં જ્યારે રાજા તે પાર્લમેંટ વચ્ચે યુદ્ધ સળગ્યું, ત્યારે ક્રામવેલે પોતાના શહેરકેંબ્રિજ-માં એક નાનું લશ્કર ઉભું કર્યું ને ચાર્લ્સ સામે લડવા તે બહાર પડયો. એડ્જેિલની લડાઈમાં ક્રામવેલની તે તેના મિત્રોની બહાદુરીથી પાર્લમેંનું લશ્કર સખ્ત હારમાંથી બચી શક્યું. આ અનુભવ કાંઈ જેવાં તેવા નહાતા. હવેથી તેણે પોતાના લશ્કરમાં શ્વરમાં શ્રદ્ધાવાન, ને લોકહિતને