________________
૧૫૫
રાજ્યાભિષેક થયા. હવે તેણે ઈંગ્લંડ ઉપર ચડાઈ કરી તે લેંકેશાયર તે ખ પૂર્વ પરગણુાઓમાં કુચ કરી. ક્રામવેલ તેની પાછળ પડયા. ઇ. સ. ૧૬૫૧માં વુર્સ્ટર પાસે બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું. ચાર્લ્સના મુખ્ય સરદારો માર્યા ગયા અથવા પકડાઈ ગયા. ધણા સ્કાટ લાકોને દેશપાર કરવામાં આવ્યા. ચાર્લ્સ પોતે માંડ માંડ ક્રાંસ ભાગી ગયો. એક વર્ષમાં આખું સ્કટ્લડ તાખે થઈ ગયું. ઇ. સ. ૧૬૫૧માં ઈંગ્લંડની પાલમેંટે સ્કોટ્લડ ને ઈંગ્લેંડ એક કરી દીધાં. પણ આ કામ સ્કાટ લોકોને પસંદ પડયું નહિ. ચાર્લ્સને સગા પ્રિન્સ રુપ લિસ્બન ભાગી ગયા હતા. ને ત્યાંના રાજા ચેાથેા જ્વાન તેને મદદ કરવા ઇચ્છતા હતા. પણ પાર્લમેંટે ક્લેઈ ક (Blake) ને તેની પાછળ મોકલ્યા. બ્લેકે રુપર્ટને દરઆપાર નસાડી મૂકયા ને બ્રિટિશ, ચૅનલના ટાપુઓના અજો સાબુત કરી સ્વદેશ પાછા કર્યાં, ઇ. સ. ૧૬૫૦-પર. અમેરિકામાં વર્જિનિઆ, મેરિલૈંડ,ને બાર્બેડેઝનાં સંસ્થાનાએ પણ પાર્લમેંટની હકુમત સ્વીકારી.
નવા રાજ્યતંત્રના દુશ્મનેાની સંખ્યા મોટી હતી. રાજાના પક્ષકારે સ્કેટ્લડના તે ઇંગ્લેંડના પ્રેસ્પિટેરિઅને, ઍંગ્લિકના, આયલડના કથાલિકા, તે.. સામાન્યતઃ તટસ્થ રહેતી તમામ જનતા; એ બધાં આ તંત્રના દુશ્મનાની પંક્તિમાં આવી શકે. કેટલાએકે તે વળી નવા રાજ્યતંત્રારા સામાજિક તે આર્થિક સંક્રાંતિ માટે આશા બાંધી રહ્યા હતા. યુરેાપનાં રાજ્યો ને પાપ પણ આ નવા તંત્ર ઉપર નજર કરતા હતા. પણ મવેલનું લશ્કર એટલું બધું જોરાવર હતું કે તેણે ટૂંક મુદ્દતમાં બધા શત્રુઓને વશ કર્યા. વળી આ વખતે યુરોપનાં રાજ્યો ત્રીસ વર્ષના ધાર્મિક વિગ્રહમાંથી હમણાંજ છૂટાં થયાં હતાં, તેથી ઈંગ્લેંડમાં તે દરમ્યાન થઈ ચાર્લ્સના પદભ્રષ્ટ વંશને મહ્દ કરે એવી સ્થિતિમાં નહોતાં. શત્રુએ હારી ગયા એટલે નવા રાજ્યતંત્ર માટે ભય રહ્યા નહિ; પણ આ સંક્રાંતિના તંત્રને પ્રજાની અનુમતિ તે નહાતી જ. પાર્લમેંટમાં પણ પ્રજાના પ્રતિનિધિ નહાતા; તે સભાસદે તે ઠેઠ ઇ. સ. ૧૯૪૦માં ચુંટાઇને
જ્હાન લિલ્બર્ન નામના એક સામ્યવાદી ( Leveller ) ઉપર બબ્બે વાર કામ ચલાવવામાં આવ્યું, પણ અદાલતાએ તેને નિર્દોષ જાહેર કર્યા:-~~ And what, shall then honest John Lilburne die? Three score thousand will know the reason why.
*