________________
૧૫૪
કાયદાને અનુસરતું અંગ છે એમ હવે સૈને ખાત્રી થઈ ગઈ પ્રજા રાજાને વફાદાર રહે તે રાજાએ પણ પ્રજાને ને પાર્લમેંટને વફાદાર રહેવું જોઈએ, એ હવે ઈંગ્લંડની શાસનપદ્ધતિનું મુખ્ય સૂત્ર થઈ પડયું. તેમ, તાજ વગર ચાલી શકે નહિ, એ પણ ચાર્લ્સના શિરચ્છેદથી અને તેના પછીના તંત્રથી જણાઈ ગયું પણ તાજ અનિયંત્રિત ન હોવું જોઈએ, એ પણ હવે સ્પષ્ટ થઈ ગયું.
પ્રકરણ ૯ મું રાજ્યકાન્તિનાં પ્રથમ પાંચ વર્ષ, ઈ. સ. ૧૬૪૯-૧૬પ૩.
નવું રાજ્યતંત્ર–ચાર્લ્સ ટુઅર્ટના ભયાનક શિરચ્છેદ પછી પાર્લમેંટના સભ્યએ તાજને ને હાઉસ એવું લૅઝને ઇંગ્લંડના રાજ્યતંત્રથી બાતલ કર્યા અને દેશને કારભાર કરવા માટે ૪૧ જણાની એક સમિતિ નીમી. ઍડશે આ સમિતિના પ્રમુખ છે. તે જ પ્રમાણે જુની અદાલતે કાઢી તેને બદલે નવી અદાલતે ઉભી કરવામાં આવી. કેટલાક સિપાઈઓએ લશ્કરમાં બળવો કર્યો પણ તેમને તુરત દાબી દેવામાં આવ્યા. આયર્લંડમાં Ormond-આમંડ ને ઓંટ લેક રાજાના પક્ષમાં ખટપટ કરતા હતા તેથી પાર્લમેટે ક્રોમવેલને ત્રણ વર્ષ માટે તે દેશના ગવર્નરની ને સેનાપતિની જગ્યા આપી. તેણે ડુંઘેડા, વેકસઑર્ડ, વગેરે મુખ્ય મુખ્ય આઈરિશ કિલ્લાઓ લઈ લીધા ને તેમાં ભરાઈ રહેલાં તમામ લશ્કરની કતલ ચલાવી, ઈ. સ. ૧૬૪૯-૫૦. આયર્ટને તે દેશ જીતી લેવાનું કામ પૂરું કર્યું, ઈ. સ. ૧૬૫૦-પર. ઘણા લેકે દેશાવર ચાલ્યા ગયા. સ્કલંડમાં મૉટેઝ. ચાર્લ્સના પુત્ર બીજા ચાર્સ માટે ખટપટ કરતે હતે. શત્રુઓએ તેને વધ કરાવ્યું, પણ ચાર્જ પિતે ઈ. સ. ૧૬ ૦૫માં લંડ ગયો, એટલે ત્યાંના લોકોએ તેને પિતાના રાજા તરીકે જાહેર કર્યો. પાર્લમેંટે તેની સામે ક્રોમવેલને મેકલ્યો. તેણે ડાબાર પાસે લેસ્વિને સખ્ત હાર ખવડાવી, ૧૬૫૦. પણ ચાર્લ્સને પક્ષ હજુ બળવાન હતો. ઇ. સ. ૧૬૫૧માં ઍલંડમાં તેને
* લગભગ ૪૦,૦૦૦ આઈરિશે. કૅમલની વ્યવસ્થા હજુ પણ Cromwell's. curse કહેવાય છે.