________________
૧૫૬ આવ્યા હતા. પાર્લમેટે પિતાના શત્રુઓની મીલકતને જપ્ત કરવાનું રણ ચાલુ રાખ્યું. લકે ઉપર કરને બેજો લડાઈના વખત જેટલો જ હતો. વર્તમાનપત્ર ને લેખક તરફ પણ નવા તંત્રને કટાક્ષ રહેત. ચિત્ર, નાટક, ધર્મના તહેવારે, વગેરે સામે કાયદાઓ કરવામાં આવ્યા. દુરાચારે, અત્યાચાર, રંડીબાજી, વગેરે ગુન્હાઓ માટેની શિક્ષા સખ્ત કરવામાં આવી. દેશના કાયદાઓ સુધારવા માટે પ્રયાસો થયા. પણ એકંદર નવું તંત્ર લોકપ્રિય તે થઈ શકયું નહિ.
દેશાવર સાથેનો સંબંધ – યુરેપમાં વેસ્ટફીલિઆના તહથી ત્રીસ વર્ષને ધાર્મિક વિગ્રહ પૂરો થયો હતો. સ્પેઈને ઈગ્લેંડનાં નવાં તંત્રને કાયદેસર તત્ર તરીકે સ્વીકાર્યું હતું પણ ક્રાંસે હજુ તે સ્વીકાર કર્યો નહે. ક્રોમવેલને એ વિચાર હતો કે માંસના પ્રોટેસ્ટને મદદ આપવી ને ડન્કર્ક (Dunkirk)ને કબજો લે; પણ દરમ્યાન હૈલડ સાથે લડાઈ થઈ તેથી એ વિચાર બંધ રહ્યા.
વલંદાઓ સાથે વિગ્રહ–હિંદી મહાસાગરમાં અંગ્રેજ ને ડચ કંપનિઓ ને વેપારીઓ વચ્ચે વારંવાર તકરાર થતી હતી. ઈંગ્લડે નેવિગેશન ઍકટ પસાર કરી પિતાને વહાણ બાંધવાના ઉધોગને ઉત્તેજન આપ્યું હતું. પણ હલંડને તેથી નુકસાન થયું, કારણ કે આ વખતે દરિયાઈ બળમાં તે દેશ પ્રથમ પદ ભોગવતે હતે. ઉત્તર સમુદ્રમાં ડચ માછીમારો ઈગ્લેંડને કર ભરવાની ના પાડતા હતા, ને ડચ વહાણ ઈગ્લેંડના વેપારને અટકાયત કરતાં હતાં. અંગ્રેજો ડચ વહાણના માલની તપાસ કરવાને હક સાબિત કરતા હતા. આ કારણેથી પહેલે ડચ વિગ્રહ થયે, ઈ. સ. ૧૬પ૨. બ્લેઈ કે ડચ નકાધિપતિ ટ્રમ્પને ઉત્તરમાં ને બ્રિટિશ ચેનલમાં હરાવ્યું. તેણે ને આઈયુએ (Ayscue) ટેઈમ્સ નદીના મુખ આગળ બીજા વલંદા અમલદારે De Witt-વિટ અને De Ruyter-રાઈટરને હરાવ્યા, ઇ. સ. ૧૬૫૨. Dungenessડુંગનેસ, પટેલંડ ને લગë પાસે અંગ્રેજો હાર્યા. અંગ્રેજોએ ટેકસલ (Texel) પાસે વલંદાઓને સમ્ર હાર ખવરાવી. તેમને મુખ્ય નાવિક વૈન ટ્રમ્પ માર્યો ગયે, એટલે તેઓએ અંગ્રેજો સાથે સુલેહ કરી, એપ્રિલ, ઈ. સ. ૧૬૫૪.
૨૫ પાર્લમેંટને રજા–આ લડાઈ કરવા માટે નવા કારભારીએને લોકો ઉપર સખ્ત કરને બે નાખવું પડ્યું હતું, તેથી તેઓ ક્રોમવેલના રાજ્યતંત્રને ગબડાવી પાડવા તૈયાર થયા.