________________
૧૫૧
લોકોને બંધનકર્તા છે, એવા ત્રણ કરો બહાર પાડ્યા, અને હાઉસ ઍવું લઝને તથા તાજને ઈંગ્લંડના રાજ્યતંત્રમાંથી સમૂળગી બાતલ કર્યો.
ત્યારપછી તેમણે નીચે પ્રમાણે ઠરાવ કર્યો -
That the people are, under God, the original of all just power; that the Commons of England, in Parliament asssembled, being chosen by and representing the people,-have the supreme power in the nation; that whatsutaver is enacted, or declared for law by the Commons in Parliament assembled, hath the force of law and all the people of this nation are concluded thereby, although the consent and concurrence of the King or Honse of Peers be not had thereunto.
.
"Pછે.
૧૩૫ જણાઓમાંથી ખરે વખતે માત્ર ૫ર સભાસદે હાજર રહ્યા. બ્રેડશી નામને એક વકીલ ને લશ્કરી અમલદાર તેને પ્રમુખ હતું. આ સમિતિએ રાજા ઉપર, નિરંકુશ સત્તા સ્થાપવા માટે પાર્લમેંટ ને પ્રજા સામે લડાઈ કરવાનો આરોપ મૂક્યો. રાજાએ આ સમિતિને ઇનકાર કર્યો. ચાર વખત તેને અદાલત સમક્ષ લાવવામાં આવ્યું. દરેક વખતે તેણે ગેરકાયદેસર અદાલત પાસે પિતાને બચાવ કરવા ના પાડી. છેવટે ઈ. સ. ૧૬૪૮ના જાન્યુઆરિની ૨૭મી તારીખે તેને દેહાંતદંડની શિક્ષા આપવામાં આવી. રાજાને બચાવવા પાટવી કુંવર ચાર્લ્સ કોરા કાગળ ઉપર ગમે તે શરતેએ સહી આપવા સંદેશો મેક. કાંસની પાર્લમેટે રંપની દયા માગી. ઈગ્લેંડના ધર્મગુરુઓએ પણ દયા માગી. પણ રંપના સભાસદો એકના બે થયા નહિ. જાન્યુઆરિની ૩૦મી તારીખે રાજાને શિરચ્છેદ કરવામાં આવ્યો, ઈ. સ. ૧૬૪૮.
*That Charles Stuart, being admitted King of England with a limited power, out of a wicked design to erect an unlimited power, had traitorously levied war against the Parliament and people of England, thereby causing the death of many thousands and had repeated and persevered in his offence.