________________
૧૫૦ હાથમાં આવ્યું. તેઓએ રાજાને મનાવી લેવા માટે પ્રયાસો કર્યા પણ રાજા માન્ય નહિ. દરમ્યાન ક્રોમવેલના જ પક્ષમાં એક નાનું, ને, પણ ઘણે બળવાન પક્ષા ઉભો થયે હતા. તેઓ Levellers કહેવાય છે. તે પક્ષના માણસને વાર્ષિક પાર્લમેંટે, સર્વસામાન્ય મતાધિકાર (Universal suffrage), મહાજનસત્તાક રાજ્ય, ધર્મસહિષ્ણુતા (toleration) વગેરે જોઈતાં હતાં. રાજાને આ. નવા વિચારેને ડર લાગે તેથી તે હાઈટના ટાપુમાં નાસી આવ્યું.
ડેંટ લેકેનો પરાજય –ચાર્લ્સને અને પાર્લમેટને સુલેહ માટે મસલતે ચાલતી હતી; રાજા કુટિલતાથી ભરેલું હતું કે તેને પોતાની સત્તા હજુ પણ નિરંકુશ રાખવી હતી. પણ આ માટે તેની પાસે લશ્કર નહોતું. તેથી વળી તેણે ડેંટ લેકે સાથે ખટપટ કરી અને તેમની સાથે કરાર કર્યો. ઈ. સ. ૧૬૪૮માં હોલેડથી કેટલાક રાજાના પક્ષકારે દેશમાં દાખલ થયા. ઘણે ઠેકાણે સુલેહને ભંગ થયે. ડેંટ લેકોએ હેમિલ્ટનને ઈંગ્લંડ ઉપર મોકલે, પણ પ્રેસ્ટન પાસે ને વિવિક પાસે કૅમલે તેને સજ્જડ ભાર આપે ને લંડમાં જઈ રાજાના પક્ષને નબળા કરી દીધો. રાજાને પાછો લંડન લાવવામાં આવ્યો.
પ્રાઈડે પાર્લમેંટની કરેલી શુદ્ધિ (Pride's Purge).ઉપરના બનાવોથી લશ્કરને નવો પક્ષ એકદમ ઝનુની થઈ ગયું. તેમને રાજા ઉપરને બધે ભરોસો હવે ઉઠી ગયે. ક્રોમવેલ પણ તેમના પક્ષમાં મળ્યું. તેઓએ ચાલુ પાર્લમેંટની સત્તા સ્વીકારવાની ના પાડી. પાર્લમેટે પણ આ નવા પક્ષ સામે ઠરાવો બહાર પાડ્યા. ઇ. સ. ૧૬૪૮ના ડિસેમ્બરમાં પ્રાઈડ નામના લશ્કરી અમલદારે હાઉસ ઍવું કૅમન્સની બેઠકમાં જઈ ૧૪૩ અણમાનીતા સભાસદેને જબરદસ્તીથી રજા આપી દીધી. બાકી રહેલા સભાસદોની પાર્લમેંટ Rump પાર્લમેંટ કહેવાય છે ને પ્રાઈડનું કૃત્ય Pride's Purge કહેવાય છે.
૨૫ ને રાજા ચાકર્સના છેલ્લા દિવસે-આ નામધારી પાર્લમેટે રાજા ઉપર કામ ચલાવવા ૧૩૫ જણાને નીમ્યા, ને રાજ્યની મૂળ સત્તા પ્રજાની જ છે, ને પ્રજા પિતાના પ્રતિનિધિઓને પાલમેંટમાં મેલી એ સત્તાને તેમની પાસે અમલ કરાવે છે, ને પાર્લમેંટને તમામ કાયદાઓ