________________
૧૪૮
ક્રોમવેલનું નવું લશકર (The New Model). selfdenying Ordinance –અત્યાર સુધી પાર્લમેંટનાં લશ્કરે દેશનો પરગણાઓની જુદી જુદી સમિતિઓની વ્યવસ્થા નીચે હતાં. લશ્કરની સરદારીઓ લાયકાત મુજબ નહિ, પણ પેસે ને ઈજજત પ્રમાણે આપવામાં આવતી. લડાઈએ પણ સમિતિઓના કહ્યા મુજબ થતી. આવી વ્યવસ્થાને લીધે પાર્લમેંટનાં લશ્કરે વારંવાર હારી જતાં હતાં. વળી આગેવાનીમાં એકસંપી નહોતી. કૅમેલને ને તેના મિત્રને લંડને ટિરિઅન મત પસંદ નહતા. તેઓ તાજની સંસ્થાને દેશના તંત્રમાંથી બાતલ કરવા તૈયાર હતા ને ધર્મની બાબતમાં તેમને પૂરી શૂટ જોઈતી હતી. વળી લશ્કરી વહીવટમાં એક હથ્થુ સત્તા જ્યાં સુધી નહિ થાય ત્યાંસુધી વિજય કદી નહિ મળે એમ તેઓ માનતા હતા. પાર્લમેટના સભાસદોએ લડાઈમાં ફતેહ મળે તે ઉદ્દેશથી આ નવા પક્ષને નમતું આપ્યું. હવે ૨૧,૦૦૦ માણસોનું કાયમ લશ્કર દેશમાં રહે, તે લશ્કરને નિયમસર ને દર માસે રોકડ પગાર મૂળ જઈએ, કાર્લમેંટના સભાસએ મુલ્કી ને લશ્કરી ખાસ હેર છોડી દેવા, અને લશ્કરમાં ધર્મ કે રાજકારણને લઈને મતભેદ હોવા જોઈએ નહિ, એ આ વલણનાં મુખ્ય મુદ્દાઓ કહી શકાય. આ નવો ઠરાવ Selfdenying Ordinance કહેવાય છે, ને નવું લશ્કર New Model કહેવાય છે, ઈ. સ. ૧૬૪૫. કલર, એસેકસ માન્ચેસ્ટર, વગેરે જુના સરદારોની સત્તા હવે પડી ભાંગી, ને ક્રોમવેલ, મંક, પ્રાઈડ, વગેરે નવા સરદાર આગળ આવ્યા; લશ્કર પણ ઉત્તમ થયું. તે ઉપરાંત પાર્લમેટે તમામ સત્તા
*Those under the king's commanders grew insensibly into all the license, disorder, and impiety with which they had reproached the - rebels; and they again, into great discipline, diligence, and sobriety; which begot courage and resolution in them, and notable dexterity in achievements, and enterprises, in so much as one side served to fight for monarchy, with the weapons of confusion, and the other side to destroy the King and Government, with all the principles and regularity of inonarchy--
Clarendon.