SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આવી રીતે સ્કાટ લોકો ને અંગ્રેજ લોકો એકદીલ થઈ રાજા સામે થવા તૈયાર થતા હતા. હવે પછીના ભાગ આપણે રાજા ને પાલમેંટની લડાઈ માં જોઈશું. લાગ પાર્લમેંટ.. -આ પાર્લમેંટ મળી કે તુરત જ સ્ટ્રોર્ડ ઉપર કામ ચલાવ્યું અને ફ્રેંચ, વિડનČક, તે લાર્ડ ઉપર પણ કામ ચલાવવા હુકમ મેળવ્યા. ચિ, વિડનબઁક દેશાવર ભાગી ગયા. સ્ટાર ચેંબરના ઠરાવ ઉપર જે લોકાને ક્રૂર શિક્ષાએ કરવામાં આવી હતી તે હવે છૂટા થયા. એકહથ્થુ વેપાર (Monopolies) બંધ થયો. નૌકાકર પણ ગેરકાયદેસર ઠર્યાં. કૅથાલિકાની સામેના કાયદાને હવે અમલ કરવામાં આવ્યા. રાજાએ પાર્લમેંટ દર ત્રણ વર્ષે ખેલાવવી જોઈએ એવા ઠરાવ ( Triennial Bill) કરવામાં આવ્યા. હાઈ કમિશન કર્ટ, સ્ટાર ચેંબર, ઉત્તરના પ્રદેશની તે વેલ્સની કાઉંસિલો, તે એવી આપખુદ અદાલતેને બંધ કરવામાં આવી. ગયાં વર્ષોમાં ચાર્લ્સે જે જે આપખુદ મૃત્યુ કર્યાં હતાં તે બધાં હવે ગેરકાયદેસર ઠર્યાં. આ પાર્લમેંટે લાડે ઈંગ્લેંડના ચર્ચની ક્રિયાઓમાં ઉતારેલું કેટલુંક ઝનુન બંધ કર્યું. દરમ્યાન આયલૈંડમાં બળવા થયા, તેથી સભાસદો મુંઝાવા લાગ્યા. તેઓએ અગિઆર મતની બહુમતિએ એક Grand Remonstrance એટલે મારું વાંધાપત્ર પસાર કરાવ્યું; તેમાં ચાર્લ્સના અમલનાં જુના કામેાની, પાર્લમેંટે હમણાં જ કરેલા ઠરાવાની, ને રાજાએ વિશ્વાસુ તે પ્રજાપ્રિય સલાહકારેને મંત્રિમંડળમાં મૂકવાની નોંધ લેવામાં આવી, આ ખાખતા ઉપર પાર્લમેંટમાં ધણી ગરમાગરમ તકરારા ચાલી ને હાડ કાલંડ, વગેરે સામા પડ્યા. રાજાએ તેમને હવે પેાતાના વિશ્વાસમાં લીધા. આયર્લેડના બળવા દાખી દેવા લશ્કરની જરૂર હતી. રાજા તે પાર્લમેંટ બંને વચ્ચે Militia–નાગરિકાના સૈન્યના ઉપરના અંકુશ માટે ભારે **ામવેલે પાછળથી જણાવ્યું કેઃ—If the Remonstrance had been rejected, I would have sold all I had the next morning and never have seen England any more; and I know there are many other honest men of this same resolution.
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy