________________
૧૩૯
બકિંગહામની વગથી તે રાજાની પ્રીતિ મેળવી શકશે. તે એંગ્લો-કેથલિક મતો હતા ને તેથી યુરિટનેને ને પાર્લમેંટની સ્વતંત્રતાને કટ્ટો શત્રુ હતે... ચાર્લ્સ ગાદીએ આવ્યું ત્યારે તેની ઉંમર પર વર્ષની હતી, પણ હવે બંને જણા એક થઈ ગયા. લૈંડ ઝીણામાં ઝીણી કારભારની વિગત જોઈ શકતા.. તે ઘણો પ્રમાણિક, ખંતીલે, કરકસરી, ઉદ્યમી, અને નિયમિત કામ કરવા વાળો હતો, પણ તેનામાં દૂરદશિત્વ નહતું. તે ઉપરાંત તે વખતના માણસોની માફક લાડ પણ ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતું. જે લે કે તેના મતને નમતા નહિ તે બધાને તે પાપી સમજતે, ને તેમને જડમૂળથી કાઢવા તેને તે ધર્મ માનતા. ધર્મને નામે તેણે ચાલ્સને આપખુદને જુલમી રાજા બનાવી દીધે. તે સ્વભાવે ઉદ્ધત હતા અને તેની રીતભાત ઘણી કડક હતી. તેણે સ્ટાર ચંબર ને હાઈ કમિશન અદાલતે મારફત તથા આખા દેશમાં ફરીને. પિતાના પંથના વિરોધીઓને સખ્ત દંડ, કેદ ને બીજી શારીરિક વ્યથાની. શિક્ષાએ કરાવી. ઈ. સ. ૧૬૩૪માં લૈંડ કેટરબરિને આચંબિશપ થશે. હવે પિતાના મનર પાર પાડવાની તેને ખરી તક મળી. તે રાજાને મુખ્ય સલાહકાર થશે. લડ નજીવા ગુન્હાઓ માટે સખ્ત શિક્ષા કરો. William Prynne નામના એક બૅરિસ્ટરે નાટકો વિરુદ્ધ લખ્યું તેથી તેના ઉપર રાજદ્રોહ (3) ને આરેપ મૂકી તેની સનદ ખેંચી લેવામાં આવી અને તે ઉપરાંત તેના કાન કાપી નાખવામાં આવ્યા. બીજી વખત તેના ગાલ ઉપર S. L (Seditious Libeller )11 3174 291741 241041. †
એક વખતે કઈ અજાણ્યા માણસે લૈંડને કહ્યું કે જે તે કૅથલિક પંથમાં આવે તો તે કાર્ડિનલ બને ખરે. લેડે કહ્યું –Something dwells within me, which will not suffer me to accept that until Rome be othar than it is.
† If he is called upon to defend his practice of bowing towards the altar upon entering a church, he finds his arguments not on any high religious theme, but upon the custom of the Order of the Garter. To him a Church was not so much the Temple: of a living spirit as the palace of an invisible King. Gardiner.