________________
૧૩૯
કાશીષ કરી. તેણે આયર્લેંડના લોકોને તે દેશમાં વસતા અંગ્રેજો ને સ્કાટ લોકો! વિરુદ્ધ ઉશ્કેર્યાં. પણ દરમ્યાન પ્લાન્ગ પાર્લમેંટ મળી હતી. તેના સભાસદોએ સ્ટ્રકાર્ડ ઉપર આયર્લેંડના લોકોની મદદ વડે ઈંગ્લેંડમાં ખંડ ઉઠાવવાની કોશીષ કરવાના આરોપ ઉપર કામ ચલાવ્યું ને તેને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવી. સ્ટ્રકાર્ડનાં કૃત્યોથી આવી શિક્ષા તેને થવી જોઈતી નહાતી-તેનું અપકૃત્ય રાજદ્રોહમાં નહિ પણ દેશદ્રોહમાં ગણાવું જોઈ એ. આરાપીએ પોતાના સરસ બચાવ કર્યાં. દરમ્યાન ઈંગ્લેંડના કેટલાક લશ્કરી અમલદારોએ જબરદસ્તીથી રાજાને મદદ કરવાનું છળ કર્યું તે પકડાઈ ગયું, તેથી ટ્રૅકોર્ડના કામના પણ હવે તુરત જ નિકાલ કરવામાં આવ્યો. હાઉસ આવુ કામન્સમાં તેના સામે Bill of Attainder પસાર કરવામાં આવ્યું. સ્ટ્રકાર્ડના શિરચ્છેદ થાય તે જ લોકો શાંત બેસી રહે એમ હતું. હાઉસ આવ્ લોર્ડ્ઝમાં માંડ માંડ ખિલને સંમતિ મળી. રાજાએ પણ માંડ માંડ સહી આપી. ઇ. સ. ૧૬૪૦ના મેની ૧૨મી તારીખે આ માનીતા મુત્સદ્દી શિરચ્છેદ કરવામાં આવ્યો, ને એ બનાવ એ લાખ ઉશ્કેરાએલા અંગ્રેજોએ આનંદથી તે કાલાહલથી નજરેનજર જોયા,
વિલિયમ લાડ (William Laud),—વૅટવર્થ મુલકી ખાતાં જોતા; લાડ ચર્ચની વ્યવસ્થા ઉપર દેખરેખ રાખતા. આ બિશપ જેઈમ્સના વખતમાં બહુ આગળ આવી શકયા નહોતા, પણ ચાર્લ્સના વખતમાં
Three whole kingdoms were his accusers and eagerly sought in one death a recompense of all their sufferings.
મરતી વખતે સ્નૂફ઼ાર્ડ ખેાયેા કે:—Put not your trust in princes
nor in the sons of men, for in them there is no salvation.
રાજા બિલના ઉપર સહી કરતાં ઘણું અચકાતા હતાઃ "If my own person only were in danger, I would gladly venture to save Lord Strafford's life; but seeing my wife, hildren, and all my kingdom are concerned in it, I am forced to give way to it... My Lord. Strafford's condition is more happy than mine.”