________________
૧૩૭
ભળી ગયું હતું. તે એમ માનતા કે રાજાનાં તમામ કાર્યોને પાલમેંટ કાયદેસર રીતે સંપૂર્ણ અંકુશમાં લાવી શકે નહિ. હવે રાજાએ તેને અર્લ બનાવ્યું અને તુરત જ ઉત્તર વિભાગની કાઉંસિલનું પ્રમુખપદ આપ્યું. આ હેદા ઉપર તેણે ઉત્તર ઈગ્લેંડના લોકો ઉપર રાજાને નામે ઘણે જુલમ ગુજાર્યો. ઈ. સ. ૧૬૩૩માં ચાર્લ્સ તેને આયડને ડેપ્યુટિ કર્યો. ત્યાં તે પિતાની ખરી રાજ્યનીતિને પ્રકાશમાં લાગે. એ રાજ્યનીતિ “Thorough"ના નામથી ઓળખાય છે. તેમાં લંડ પણ સામેલ હતું. આ ધરણુએટલે-પહેલાં રાજાને માટે એક મેટું ને તાલીમ લીધેલું લશ્કર ઉભું કરવું બીજું, પાર્લમેંટ વિના રાજા અમલ કરી શકે તે માટે નાણાં મેળવવાનાં કાયમના સાધને ઉભાં કરવાં; ત્રીજું, આયર્લંડમાં વસતા બ્રિટિશ લોકોને અને આઈરિશ ખેડુતોને સારે કારભાર ચલાવી સંતોષમાં રાખવા જેવું, હરામખોરેને અને લાંચ રૂશવતને દાબી દેવાં. ઈગ્લેંડમાં પણ આવી જ જાતની રાજ્યનીતિનું અનુકરણ કરવા તેણે રાજાને ને લંડને કહેવરાવ્યું. કરકસર કરવી, યુરોપનાં રાજ્ય સાથે સુલેહથી રહેવું, ઉત્પન્ન કરતાં ખર્ચ હમેશાં ઓછું રાખવું, પાર્લમેટની સલાહ પ્રમાણે કાયદાઓ કરવા પણ તેને કદી નમતું તે ન આપવું, જુના દફતરમાંથી રાજાને અનુકૂળ ઘેરણેને બહાર લાવવાં, રાજાના વિરોધીઓને હરકોઈ રીતે દાબી દેવા, વેપાર, ખેતી અને ખરા ધર્મને દેશમાં ઉત્તેજન આપવું, એ આ “” ને નામે ઓળખાતી રાજ્યનીતિનાં eflori al gai. (It meant vigilance, dexterity, relentless energy). તેની સામે વિરોધીઓએ (Root and Branch Policy) જડમૂળથી ઉખેડવાની નીતિ ધરી. આવી રીતે જ ઇંગ્લંડને રાજા યુરોપના રાજાઓ જે નિરંકુશ થઈ શકે એમ સ્ટેફર્ડ માનતે. સ્કલંડમાં રાજાને પરાજય થયું ત્યારે તેણે વેન્ટવર્થને ઈગ્લડ બેલા ને તેને અર્લ સ્ટ્રેફર્ડ બનાવ્યું, ઇ. સ. ૧૬ ૩૮. તેનો વિચાર પાર્લમેંટની સંમતિથી બે લશ્કરે ઉભાં કરવાને હતે, એક આયર્લંડમાં ને બીજું ઈગ્લેંડમાં. તે કારણથી તેણે રાજાને પાર્લમેંટને ફરી બેલાવવાની સલાહ આપી. પણ જ્યારે એ શર્ટ પાર્લમેંટને રજા આપવામાં આવી ત્યારે તેણે જોયું કે પાર્લમેંટ કાયમનું લશ્કર રાખવા માટે કદી સંમતિ આપશે નહિ. તેથી તેણે હવે વગર સંમતિએ એવું લશ્કર ઉભું કરવાની