________________
૧૩૬ પિતાને ખર્ચ નૈકાઓ તૈયાર રાખે અથવા તે બદલ રાજાને રોકડ રકમ આપી એ જવાબદારીમાંથી છૂટી શકે. ચાર્લ્સ હવે આ Ship-money tax-નકાકર સુલેહના વખતમાં પણ કિનારાના લેકે ને પછી આખા રાજ્ય ઉપર નાખે ને તેથી દર વર્ષ સારી રકમ ભેગી કરી ઈ. સ. ૧૬૩૪૩૭. જુનાં જંગલે સંબંધીને કાયદે નવેસર કરી રાજાનાં જંગલમાં જે લોકેએ વસવાટ કર્યો હતે તેમની પાસેથી પણ ચાર્સ સારી રકમ કઢાવી. જુદી જુદી વેપારની ચીજો માટે એકહથ્થુ ઈજારાઓ આપી પૈસે એક કરવામાં આવ્યું.
અદાલતના ન્યાયાધીશને ચાર્લ્સ પોતાની ખુશી પ્રમાણે રજા આપવા ને નીમવા લાગ્યો. એક તરફ ચાર્લ્સ મ્યુરિટનેને સંતાપ હતા, તે બીજી તરફ તે કેથલિકને આશરે આપતા હતા. વંટવર્થની ને લેડની મદદથી ચાર્લ્સ આપખુદ સત્તા સ્થાપવા હવે તનતોડ મહેનત કરવા માંડી. ઈગ્લેંડના લોકોમાં એ વખતે છોક બંડ કરવાની ઉમેદ કે તૈયારી જરા પણ નહતી. એ તૈયારીની શરૂઆત સ્કલંડમાં થઈ ઈ. સ. ૧૬૩૯માં શૈર્ટ પાર્લમેંટે ને ઇ. સ. ૧૬૪૦ની લૈગ પાર્લમેંટની પહેલી બેઠકના બનાવોએ આ આપખુદ અમલનું અનિષ્ટ પરિણામ પ્રજાને જાહેર કરી દીધું ને ઈ. સ. ૧૬૪૨માં લડાઈ શરૂ થઈ એટલે એ આપખુદ કારભારને નાશ પણ શરૂ થશે.
સર ટોમસ વિંટવર્થ, અલ સ્ટ્રેફાઈ–વંટવર્થ પહેલાં હાઉસ ઍવું કોમન્સમાં રાજાને મુખ્ય પ્રતિપક્ષી હતે. ઈ. સ. ૧૯૨૮માં તે રાજાને મળો ગ. તે બાહોશ, પૈસાદાર, ખાનદાન. બુદ્ધિશાળી અને આવેશવાળા માણસ હતું, અને ઈલિએટની આગેવાની તેને પસંદ ન પડવાથી તે ચાર્સના પક્ષમાં
# આ કર સામે માત્ર બે જણાએ જ અદાલતમાં જઈ ન્યાય માગ્યોલોર્ડ સે (saye)એ અને જહૅન હૈમ્પડને હૈમ્પડનના કરનો આકાર માત્ર ૨૦ શિલિંગ હતે. અદાલતના કેટલાક ન્યાયાધીશોએ વિવાદ તેમના લાભમાં ઉતાર્યો. રાજાના જ પક્ષકાર હાઈડે અથવા લૈર્ડ હૅરંડને પણ કર સામે લખ્યું છે –
A spring and magazine, that should have no bottom, and an everlasting supply for all occasions.