________________
૧૩૪
આપ્યા, એપ્રિલ-મે, ઇ. સ. ૧૬૪૦. એ પાર્લમેંટ Shortટૂંકી મુદ્દત માટે મળેલી પાર્લમેંટ કહેવાય છે.f
સ્કોટ્લડ ઉપર કરેલી બે સવારીએ નિષ્ફળ ગઈ. રાજા પાસે નાણું, તા નહેતું એટલે વળી પાર્લમેંટની જરૂર પડી. એ પાર્લમેંટ ઇ. સ. ૧૬૪૦ના નવેંબર માસમાં મળી. ચાર્લ્સની તે પાંચમી ને છેલ્લી પાર્લમેંટ હતી ને ઇતિહાસમાં તે Long Parliament–લાંખી પાર્લમેંટ કહેવાય છે, કારણ કે તે ઇ. સ. ૧૬૬૦ સુધી ચાલુ રહી.
ચાર્લ્સ અને યુરોપ —જ્યારે ચાર્લ્સ ગાદીએ આવ્યા ત્યારે ઈંગ્લેંડે. યારનું ત્રીસ વર્ષના વિગ્રહમાં ઝંપલાવ્યું હતું. પણ આ બાબત ઉપર દેશમાં એ પક્ષ હતા. એક પક્ષને સ્પેઈન સામે લડાઈ કરવી હતી; ત્યારે બીજા પક્ષને ફ્રેડરિકને પેાતાની ગાદી પાછી અપાવવી હતી બકિંગહામ પહેલા પક્ષમાં હતા. તેણે અર્લ આવ્ એસેકસને કાડિઝ લેવા મોકલ્યા પણ નાકાસૈન્ય માટે પૂરતા બંદોબસ્ત કરવામાં આવ્યા નહેાતા તેથી તે દરિયાઈ સવારી એકદમ નિષ્ફળ ગઈ. ફ્રાંસમાં કાર્ડિનલ રિશેલ્યુ (Richelieu) પ્રાટેસ્ટંટાના પક્ષકાર હતા, તે હકીકત ચાર્લ્સના નબળા મુત્સદ્દી ખીલકુલ કળી શકયા નહિ.
તેના સભ્યાએ સ્કાટ લેાકા સાથે મસલત ચલાવી હતી. તેના વીખરાયા. પછી લંડનમાં સ્થળે સ્થળે સુલેહના ભંગ થયા.
*પિમ ઘણી રાક્તિવાળેા આગેવાન હતા. He was the only leader on the popular side on a level in position with Strafford and Laud... He was no revolutionary either by temper or by principle.. ...Surrounded by men who were often apt to take narrow views, Pym, if ever English statesmen did, took broad ones... He bad the double gift of being at once practical and elevated; a master of tactics and organizing arts, and yet the inspirer of solid and lofty principles. How can we measure the perversity of a king and counsellors who forced into opposition a man so imbued with the deep instinct of government, so whole-hearted, so keen of sight, so skilful in resources as Pym ?
John Morley's Cromoell.