________________
૧૩
ડોકટર રાજર ઍનવૅરિંગ (Manwaring) નામના એક ઉપદેશકે રાજને અનિયંત્રિત કરી નાખવાની સત્તા છે એવું જાહેર કર્યું, તેથી તેના ઉપર હાઉસ ઍવુ લોર્ડ્સમાં કામ ચલાવીને તેને શિક્ષા કરવામાં આવી. આ ત્રીજી પાર્લમેંટે પણ બકિંગહામને બરતરફ કરવાની સૂચના કરી; પણ જ્હોન ફેલ્ટન નામના
એક લશ્કરી અમલદારે પસ્મથ પાસે યુનું ખૂન કર્યું એટલે તે સવાલ -હવે બાજુએ મૂકવામાં આવ્યું. પણ આ વખતે ચાર્લ્સ લડ, મોંટેગ્યુ, ને બીજા બિશપને ઉત્તેજન આપતા હતા. તેઓ Armenian–આમિનિઅન એટલે યુરિટન વિરુદ્ધ અને અંગ્લે-કેથોલિક એટલે પિંપની સત્તા ને બીજા કેટલાએક અગત્યના મુદ્દાઓ બાતલ કરતાં જુના કૅથલિક મતના હતા. તેમની વિરુદ્ધ આ ત્રીજી પાર્લમેટે પોકાર ઉઠાવ્યો. પાર્લમેટે રાજાને માત્ર એક જ વર્ષ માટે નાણાંની મદદ આપી. ઇલિઅટ રાજાને મુખ્ય વિરેધી હતે. પ્રમુખ (Speaker) સર જહોન ફિંચ રાજાના હુકમ અનુસાર હાઉસ એવું કૅમન્સને -બરખાસ્ત કરતો હતો. પણ તેને કેટલાક સભ્યએ ખુરસી ઉપર પરાણે બેસાડી રાખે ને પછી મનમાનતા ત્રણ ઠરાવ પસાર કરાવ્યા. રાજાએ ઈલિઅટ, હોલ્સ (Holles)ને વૅલૅટિન નામના ત્રણ સભાસદોને કેદ કર્યા. તેમાં ઈલિટ કેદમાં જ મરી ગયે, ઈ. સ. ૧૬૩૧. હવે ત્રીજી પાર્લમેંટ પિતાની મેળે વીખરાઈ ગઈ. પછી અગિઆર વર્ષ સુધી રાજાએ પાર્લમેંટ સિવાય ચલાવ્યું. ત્રીજી પાર્લમેટની છેલ્લી બેઠકમાં રાજ્યની મુખ્ય સત્તા પાર્લમેટને હાથમાં રહેવી જોઈએ, એ તેના સભ્યોની લડતને મુદ્દો હતો, પણ તે મુદ્દો ચાર્લ્સના અનિયંત્રિત અમલના મુદ્દા જેટલે જ ગેરવ્યાજબી હતા. એ કારણથી વંટવર્થ જેવા સભ્ય હવે રાજાના પક્ષમાં ભળ્યા. ઠેઠ ઈ. સ. ૧૬૩૮ સુધી ચાલશેં પાર્લમેંટ વિના ચલાવ્યું. ઈ. સ. ૧૬૪૦ માં રાજાને ઔલંડના લેકેને દબાવવા ઇંગ્લંડમાં એક લશ્કર ઉભું કરવું હતું, તેથી
સ્ટેફોર્ડની સલાહથી તેણે પાર્લમેંટને ફરી બેલાવી. પિમે તુરત જુની ફરિયાદ રજુ કરી ને રાજાને સાફ કહી દીધું કે પાર્લમેટ ઈગ્લેંડનું તમામ રાજ્યતંત્ર અંકુશમાં રાખી શકે છે. રાજાએ તુરત સભાસદને સૈ સૈને ઘેર મોકલી
* The powers of Parliament are to the body politic as the rational faculty of the soul to man.