SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ કિંગહામના કારભાર.—ચાર્લ્સે પોતાના બાપના ખાસ સલાહકાર અકિંગહામને રાજ્યની મુખ્ય જગ્યા ઉપર કાયમ રાખ્યા. તેણે સ્પેઇન ને ફ્રાંસ સામેની લડાઈ આમાં ઘણી નાદારી બતાવી. તેને વિચાર એવા હતા કે ઈંગ્લંડને લડાઇમાં ઉતારી પાર્લમેંટ પાસે પોતાની બાહેાશી કબૂલ કરાવવી તે એક મોટા મુત્સદીની કીર્તિ પોતાની પાછળ મૂકતા જવી. તે તદ્દન પાર્લમેંટ વિદ્ધ નહાતા. પણ પાર્લમેંટ જ્યારે તેની વિરૂદ્ધ પડી ત્યારે તેને રજા આપવા સિવાય બીજો કશા ઉપાય નહાતા. લોકો પાસેથી તેણે પરાણે નાણું કઢાવ્યું. તે નાણું ઉધરાવવા માટે ખાસ અમલદારા આખા દેશમાં ક્રૂરતા. પોતે ઉભા કરેલા લશ્કરને ખારાકી પહેોંચાડવા માટે તેણે સિપાઇ એને ખાનગી ધરામાં રહેવા માકલી દીધા. દેશમાં લશ્કરી કાયદો ચાલવા મંડયા. ઈંગ્લંડ ઉપર આવી રીતે અમલ કરવાની રાજ્યનીતિમાં બકિંગહામ ક્રાંસ, ઑસ્ટ્રિ, ને સ્પેનનું અનુકરણ કરતા હતા. પણ તેમાં તેણે ભૂલ કરી, કારણ કે ઈંગ્લેંડના લોકોને સ્વભાવ યુરોપના લોકોના સ્વભાવથીજ ધણો જુદા હતા. આ કારણથી તે નિષ્ફળ નીવડયા. ઇ. સ. ૧૬૨૮માં ફેલ્ટન નામના એક અંગ્રેજ લશ્કરી અમલદારે તેનું ખૂન કર્યું. ઈંગ્લેંડના લોકો એ વેળા ખુશખુશ થઈ ગયા.f great men. History is apt to smooth out these rugosities; heroworship may smooth them out; time hides them; but they do their work. Less of personal jealousy or cabals is to be found in the English rebellion than in almost any other revolutionary in Europe, and Cromwell himself was free from these disfigurements of public life. P. 480, 0p cit. movement † Awake, sad Britain, and advance at last Thy drooping head; let all thy sorrows past Be drowned and sunk with their own tears, Overlook thy foes with a triumphant brow. The foe, Spain's agent, Holland's bane, Rome's friend, By a victorious hand received his end. Live ever Felton, that hast turned to dust Treason, ambition, murder, pride, and lust. and now,
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy