SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૩૦ રાજ્ય કરી શક્યો હોત, પણ જ્યારે તે તખ્ત ઉપર આવ્યો ત્યારે રાજાનાં ને પ્રજાનાં મન વિખુટાં પડી ગયાં હતાં. ચર્ચમાં બે ઘણા બળવાન પક્ષ થઈ ગયા હતા. પાર્લમેટ પોતાના જુના અધિકારે સાબુત કરવા માગતી હતી; રાજાને એ હકોને નિરર્થક કરવા હતા. ધર્મને ઝગડે હવે તીવ્ર થઈ ગયે હતે ને તેના કેટલાક આગેવાન રાજાની સત્તાનો દુરુપયોગ કરી પિતાના પક્ષને સ્વાર્થ સાધવા માગતા હતા. ચાર્લ્સ મ્યુરિટનેને વિરોધી હત; વળી તાજની સત્તા ઉપર પાર્લમેંટને અંકુશ હેઈ શકે નહિ એ માન્યતા તે ધરાવતા હતું. તેથી આ બંને પક્ષ એક થઈ ગયા. યુરિટને ને પાર્લમેંટના પક્ષકારો સામે થયા. પરિણામે, પરસ્પર વિગ્રહ થયો. રાજાના શત્રુઓના પક્ષની ફતેહ થઈ, ને રાજાને પિતાને શિરચ્છેદ થયે. પહેલા ચાર્લ્સના અમલને આ આ ભાગ ભયાનક કહી શકાય. ગાદીએ આવ્યા પછી તુરત ચાર્લ્સ ફ્રેંચ રાજાની બેન હેનરિએટા મેરીઆને પરણે. લગ્ન વખતે તે તે સત્તર વર્ષની બાળા હતી પણ જેમ જેમ તે મટી થતી ગઈ તેમ તેમ ચાર્લ્સ તેની મેહજાળમાં વધારે ને વધારે ફસાતે ગયે; ને રાણી કેથલિક તથા નિરંકુશ સત્તામાં માનનારી હેવાથી ચાર્લ્સ એક પછી એક વધારે ને વધારે ભૂલો કરતો ગયો. * Sacred things and secular became one interest. Civil politics and ecclesiastical grew to be the same. Tonnage and poundage and predestination, ship-money and election, habeas corpus and justification by faith, all fell into line. John Morley's Cromwell, P. 61. ચાર્જના અમલનો ને તે પછીના બંડખોરાના અમલને ઈતિહાસ લૅરંડન, મેકૅલે, ગાડિનર, હેરિસન કાર્લાઇલ, ટ્રેલિઅન, મૅન્ટગ્ય, વગેરે લેખકેનાં જુદાં જુદાં લખાણોમાં મળી શકે છે ને તે વાંચવા માટે લેખક દરેક શિક્ષકને આગ્રહ કરે છે. ઈંગ્લડના સમસ્ત ઈતિહાસમાં આ વિભાગ સૌથી વધારે રસિક ને ખાસ બધપ્રદ લાગે છે. આ જ કારણથી આ પુસ્તકમાં તે વિભાગ વિષે ખાસ આવશ્યક ઉતારાઓ વધારે પ્રમાણમાં ટાંકવામાં આવ્યા છે. મેલી પતે લખે છે – We go wrong in political judgment if we leave out rivalries, heart-burnings, personalities, even among leading men and
SR No.032689
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1912
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy