________________
૧૭
પણ સભાસદે ટીકાર બનતાં રાજાએ તે પાર્લમેંટને પણ તુરત જ બરખાસ્ત કરી, જુન, ઈ. સ. ૧૬૧૪. આ પાર્લમેટે કોઈ કાયદે ઘડે નહિ તેથી તે Addled Parliament કહેવાય છે. ઈ. સ. ૧૬૧૮માં યુરોપમાં ત્રીસ વર્ષને ધાર્મિક વિગ્રહ શરૂ થયું. જેઈમ્સને જમાઈ ફ્રેડરિક પિતાને મુલક બેઈ બેઠે. ઇંગ્લંડના લેકે જર્મનિના પ્રોટેસ્ટને મદદ કરવા તૈયાર થયા. જેઈમ્સને નાણાંભીડ તે રોજ નડતી હતી, તેથી વળી ઇ. સ. ૧૯૨૧ના જાન્યુઆરિ માસમાં તેણે પાર્લમેંટ બોલાવી. આ પાર્લમેંટે રાજાએ જે વિપારના ઈજારાઓ (Monopolies) આપ્યા હતા તેની સામે પકાર ઉઠાવ્ય ને પેઈન સામે લડાઈ જાહેર કરવા રાજાને વિનંતિ કરી. આ વિધથી કંટાળી -રાજાએ એ પાર્લમેટને પણ રજા આપી, જાન્યુઆરિ, ઈ. સ. ૧૬૨૨.
ઝોર્ટમ ને એમનલિકો -
1
કાધિન સંપ્રદાય - ( ૫૫૨ અંદા૫ *
મૅબ્રિકન સંઘ૫ - રોમન મલક સંઝાપ.
on
=
* બિનખે
ઈ. સ. ૧૬રરમાં જેઈમ્સ પેઈન સાથે વ્યવહાર બંધ કર્યો ને તે દેશ સામે લડાઈ જાહેર કરવાનો વિચાર રાખે. તેથી તેણે પિતાના અમલની છેલ્લી પાર્લમેંટ ઈ. સ. ૧૯૨૪ના ફેબ્રુઆરિમાં બેલાવી, તે નવેમ્બર સુધી જ બેઠી. ઈ. સ. ૧૬૨૫ના માર્ચમાં જેઈમ્સ મરી ગયો. આવી રીતે જેઈમ્સના વખતમાં પાર્લમેટે (૧) ધર્મની બાબતમાં (૨) પરદેશ સાથેના વ્યવહારમાં (૩) દેશની