________________
૧૮
નાણુસ્થિતિમાં ને (૪) પિતાના અધિકારની બાબતમાં રાજાની વિરુદ્ધ ખુલ્લી રીતે તકરારે કરવાનું ને તે બધા કિસ્સાઓ ઉપર પિતાને અંકુશ રહે તેવી રીતે વર્તન રાખવાનું શરૂ કર્યું. એ મતભેદ ચાર્સના વખતમાં ઘણે તીવ્ર બન્યો. - જેઈમ્સનો આપખુદ કારભાર, તેના મુખ્ય સલાહકારે – ઈ. સ. ૧૬ ૧૧ની સાલથી જેઈમ્સ પાર્લમેંટ વિના રાજ્ય કર્યું એમ કહીએ તે ચાલે. તે વખતમાં બર્ડ સેસિલ, અર્લ વું ઍલિસબરિ, મરી ગયે એટલે બાહોશ લેકે કારભારથી અલગ રહ્યા. ખુશામતખોર અને લાંચ રૂશવત આપી મેટા હોદ્દાઓ મેળવનારાઓ હવે આગળ આવ્યા. વિખ્યાત લેખક ક્રાંસિસ. બેકન, ને ધારાશાસ્ત્રી કેક, આ વખતે મોટા હોદાઓ ઉપર આવ્યા. બેકન, સૅલિસિટર, એટર્ની જનરલને ચંન્સેલર થયું. તેનાં લખાણે ખાસ કરીને Advancement of Learning, Essays zud Henry VII, પણ આકર્ષક છે. પણ તે લાલચુ, ખુશામતખેર અને રાજાના હકોને હિમાયતી હતું. બીજે સલાહકાર સર રોબર્ટ કાર (Carr), અર્લ ઍવુ રેચેસ્ટર અથવા સેમરસેટ, હતે. તે અને તેની સ્ત્રી એક ખૂનના કિસ્સામાં સામેલ થયાં, તેથી ઈ. સ. ૧૬૧૬માં તેને બરતરફ કરવામાં આવ્યો. હવે જ્યોર્જ વિશિઅર્સ
Villiers) પાછળથી Duke of Buckingham રાજાને મુખ્ય સલાહકાર થયે, ઈ. સ. ૧૬૧૬.૪ રાજાના મરણ સુધી બધે કારભાર તેના હાથમાં હતે..
ઈંગ્લેંડ, આયર્લડ ને અમેરિકા–જેઈમ્સના વખતમાં આયર્લંડના અલ્ટરના પરગણમાં ઇંગ્લંડનાને કૈલંડના માણસને વસવાટ કરવામાં આવ્યું. અમેરિકામાં વર્જિનિઆનું સંરથાન વસ્યું. ઈંગ્લંડની સરકારના જુલમથી કંટાળી કેટલાએક ચુસ્ત યુરિટને હૈલંડ ગયા હતા. ત્યાં તેમણે પિતાના ધર્મને બચાવ કરવા ખાતર અમેરિકામાં જઈ વસવાને નિર્ણય કર્યો. તેથી
બેકન કહેતા કે Judges are lions under the throne; પણ કેક (Coke) soal Judges are umpires between king and subjects.
૪ રાજાને તે એટલો બધો માનીતું હતું કે એક વખત તે આમ પણ Dielt 312Christ had his John and I have my George,