________________
૧૨૬
એકદમ મક્કમ હતા. અલબત, તે વખતની પાર્લમેટમાં કારભારની વિગતે જેવાની શક્તિ નહતીપણ તેના સભાસદેમાં ખાસ અજબ શક્તિ હતી. તેઓ પ્રજાના હક ને અધિકારોનું રક્ષણ કરવા જાનમાલ કુરબાન કરવા પણ તૈયાર હતા. હવે તેમનામાં યુરિટન પંથનું ઝનુન આવી ગયું હતું. યુરોપની લેકનિયુકત સભાઓ નાશ પામી હતી તે વાતથી તેઓ અજાણ્યા નહતા; એ કારણથી તે તેઓ પિતાના અધિકાર કાયમ રાખવા વધારે કટિબદ્ધ થયા.
જેઈમ્સની પહેલી પાર્લમેંટ છ વર્ષ સુધી બેડી, ઈ. સ. ૧૬૦૩-૧૬૧૦. તે પાર્કમટે યુરિટને સામે ને કેથલિક સામે સખ્ત કાયદાઓ કર્યા. જેઈમ્સને ને તેના સલાહકારેને વિચાર એવો હતો કે ઈંગ્લંડ ને કે લંડ એક થાય, રાજ્યની નાણાંની સ્થિતિ સુધરે, અને દેશનું લશ્કરી ને દરિયાઈ બળ વ્યવ
સ્થામાં આવે. આ વિચારે ઘણા ઉમદા હતા, પણ પાર્લમેટને તેમને વિશ્વાસ નહતું તેથી તે વિચારો બર આવ્યા નહિ વળી જેઈમ્સ જુના ધોરણ મુજબ દસ્તરે કાઢી કારભાર કરત. ટયુડરે પણ તેમ કરતા; પણ હવે વસ્તુસ્થિતિ ફરી ગઈ હતી. નિકાસઆયાત ઉપરની જગાતની પેદાશમાંથી જેઈમ્સ નાણું ભેગું કરવા માંડ્યું. પાર્લમેટે પ્રજાની પાસેથી પોતાની સંમતિ વિના પૈસા કઢવવાની આ નવી યુકિત સામે વાંધો ઉઠાવ્યો, જે કે અદાલતેએ તે એ ઠરાવ આપ્યો કે રાજાને આ હક છે. જેઈમ્સ પાર્લમેંટના વિવાદ કરવાના હકો વિષે વાંધો ઉઠાવ્યું. આ મતભેદ તીવ્ર થતો ગયેલ
જેઈમ્સ પાર્લમેટના વિરોધથી કંટાળી ગયો, તેથી તેણે આ પહેલી પાલમેટ બરખાસ્ત કરી, ફેબ્રુઆરિ, ઈ. સ. ૧૬૧૦. પણ જેઈમ્સને પૈસાની જરૂર તે પડતી જ, તેથી ઇ. સ. ૧૬૧૪માં તેણે પાર્લમેટને બેલાવી.
*.The prerogatives of princes may easily and do daily grow; -the privileges of the subjects are for the most part at an everTasting stand. They may be by good providence and care preserved, but being once lost are not recovered but with much diequiet." -પાર્લમેટની એક ક્ષમાપત્રિકા-dnology-ઉપરથી.