________________
૧૨૫ * ઉપલાં કાવતરાંથી પાર્લમેટે રેમન કેથોલિક સામે વિશેષ સન્ટ ઈલાજે લીધા ને તેઓ ઈંગ્લંડમાં સુખી ને વફાદાર પ્રજાજન તરીકે રહી. શકે એ ઘણું મુશ્કેલ થઈ ગયું. જેઈમ્સ પિતે આ સખ્ત કાયદાઓનો અમલ થતે જોવા ઈચ્છતે નહેતે એટલે જ કેથલિક ઝાઝા હેરાન થયા નહિ, કારણ કે તે તેની સંખ્યા જુજ હતી ને તેઓ બધા જેઈમ્સની સત્તાને તિરસ્કાર કરતા નહતા.
યુરિટનેની સાથે રાજા સમાધાન કરી શક્યું નહિ તેથી તેઓ હવે સામે થયા, અને એક બળવાન પક્ષ જમાવીને તેમણે રાજા સામે પ્રચંડ.. તકરારે શરૂ કરી. રાજા અને મ્યુરિટને વચ્ચે મતભેદ સમગ્ર રાજ્યતંત્રના સિદ્ધાંત સંબંધે હતે.
કાલિકો સામે કાયદાઓને અમલ ઈ. સ. ૧૬૧૮ સુધીજ સપ્ત રીતે થઈ શક્યો. ત્યાર પછી જેઈમ્સ પેઈન સાથે મૈત્રી કરવાની રાજ્યનીતિ. સ્વીકારી, એટલે ઈંગ્લંડના કેથલિકને સતાવવાનું તેણે માંડી વાળ્યું. ટુઅર્ટ વંશના રાજાઓ અને કેથલિકો વચ્ચે સહાનુભૂતિને જમાને આ વખતથી શરૂ થયે.
- જેઈમ્સ અને પાર્લમેન્ટ-ઇલિઝાબેથનાં છેલ્લાં વર્ષોમાં હાઉસ એવું કોમન્સના સભાસદે રાણીના કારભારનાં કેટલાએક કૃત્યે સામે થયા હતા, તે આપણે ઉપર જોયું. આ સભામાં યુરિટનની સારી સંખ્યા હતી. સભાસદો શહેરના ને ગામડાઓના હેવાથી લંડનથી અજાણ્યા હતા અને રાજાના માનચાંદને માટે કે જગ્યાઓ લેવા માટે તેમને ઝાઝી આકાંક્ષા નહોતી; તેથી તેઓ સ્વતંત્ર રહી શકતા. રાજાને પૈસા આપવાની બાબતમાં તેઓ
" હૈને કેટની પરિષદ્ બરખાસ્ત કરતી વેળા રાજા બે –It is my aphorism, “No bishop, no king." If you aim at a Soottish presbytery, it agreeth as well with monarchy as God and the Devil. Then Jack and Tom and Will and Dick shall meet and censure me and my council and all our. proceedings." :