________________
૧૨૩
મદ મળી; ફ્રેડરિક એહિમિઆના રાજા થયા; સ્પેઇને ઍસ્ટ્રિના પક્ષ લીધા ને ફ્રેડરિકના મુલક ઉપર લશ્કર ઉતાર્યું. ફ્રેડરિકના પક્ષમાં જર્મનિના લગભગ તમામ પ્રોટેસ્ટંટ રાજ્યકર્તાઓ ને પ્રોટેસ્ટંટ સ્વિડન પણ ભળ્યાં. ફ્રાંસે પ્રોટેસ્ટંટાને મદદ આપી. આવી રીતે યુરોપમાં ત્રીસ વર્ષના મોટા ધાર્મિક વિગ્રહ શરૂ થયે, ઇ. સ. ૧૬૧૮-૪૮. ફ્રેડિક જેઈમ્સના જમાઈ થતા હતા તે વળી પ્રાટેસ્ટંટ હતા, તેથી ઈંગ્લેંડના લોકો તેને મદદ કરવા ઉત્સુક હતા. પણ જેઈમ્સને સ્પેન સાથે મૈત્રી કરી યુરોપમાં દરમ્યાન થઈ, યુદ્ધ અટકાવી પેાતાના જમાઈ ને ગાદી પાછી અપાવવી હતી. આ હેતુ સિદ્ધ કરવા પાટવી કુંવર ચાર્લ્સ તે મુખ્ય પ્રધાન બકિંગહામ માડ્રિડ ગયા, પણ સ્પેનના રાજા તે તેના વકીલો તે જેમ્સને, તેના પુત્રને, ને પ્રધાનને, માત્ર બનાવતા હતા. તેથી હતાશ થઈ બંને જણા ઈંગ્લંડ પાછા આવ્યા. હવે જેઈમ્સે ચાર્લ્સનું લગ્ન ફ્રેંચ કુંવરી Henrietta Maria સાથે કરવા ધામધુમ કરવા માંડી, ને તે માટેની સંધિ ઉપર તેણે સહી પણ કરી, ઇ. સ. ૧૬૨૪. એ વખતે તેણે સ્વિડન, હાલંડ ને ડેન્માર્ક સાથે સંધિ કરવા મહેનત કરી. પણ ઇ. સ. ૧૬૨૫માં તે મરી ગયા એટલે એ મસલતાનું ફળ-યુરાપના કથાલિકા સામે લડાઈ–પુત્ર પહેલા ચાર્લ્સના અમલનાં પહેલાં વર્ષોમાં સ્પષ્ટ દેખાયું. આવી રીતે જેઈમ્સના અમલ દરમ્યાન ઇલિઝામેથે નક્કી કરી રાખેલી. રાજ્યનીતિને ત્યાગ કરવામાં આવ્યો.
જેઈમ્સ, મ્યુરિટને, તે કૅથાલિકા,—જેઈમ્સ ગાદીએ આવ્યા ત્યારે એક હજાર પ્યુરિટનાએ તેને સમાધાની માટે અરજી કરી. તે Millinary Petition કહેવાય છે. રાજા કૅથલિકા અને પ્યુરિટને વિરુદ્ધ હતા પણ તેને પ્યુરિટના સાથે સમાધાની કરવાના વિચાર હતા. તે ગાદીએ આવ્યા કે તુરત તેની સામે એ કાવતરાં થયાં–એક નાનું કાવતરૂં (Bye plot ને બીજું મોટું કાવતરૂં (Main plot). બંનેમાં કૅથાલિકે સંડેવાએલા હતા. પણ કાવતરાંના આગેવાને પકડાઈ ગયા. ઇ. સ. ૧૬૧૬ માં રૅલે અમેરિકા ગયા. તેણે રાજાને એવી આશા આપી હતી કે તે ખંડમાં સાનારૂપાની ખાણાવાળા એક નવા મુલક પોતે શેાધી લાવશે ને સ્પેઈન સાથે.