________________
૧રર
તે ઉપર પ્રજાને અંકુશ રહેવો જોઈએ. રાજા તે પ્રજાને નેકર છે એમ તેને શિક્ષક તેને વારંવાર કહેતે. પણ લંડમાં જુદા જુદા પક્ષે અંદર અંદર લડી મરતા હતા તેથી આ સૂત્ર જેઈમ્સના અમલને અનુકૂળ પડયું નહિ. ઉપર કહ્યું તેમ તેણે તે દેશમાં રાજાની આપખુદ સત્તા સ્થાપી. જ્યારે તે ઈગ્લેંડને રાજા થયે ત્યારે પણ તેણે એ રાજ્યનીતિ ચાલુ રાખી. જેઈમ્સને રાજાની સત્તા બે પક્ષ સામે સાબુત કરવી હતી, એક તે પાર્લમેંટ સામે, ને બીજું પ્યુરિટને સામે. જેઈમ્સના અમલ દરમ્યાન યુરોપમાં ઘણા લેકે એવો ઉપદેશ કરતા હતા કે રાજાની સત્તા અંકુશમાં રહેવી જોઈએ અને લુચ્ચા ને હરામખોર રાજાને પ્રજા બંડ કરીને પણ પદભ્રષ્ટ કરી શકે છે ને મારી શકે છે પણ ખરી. જેઈમ્સ આ સિદ્ધાંતને નિરર્થક કરવા પહેલેથી જ નિર્ણય કરી રાખ્યું હતું અને તેને આ અમલ તે નિર્ણયને સિદ્ધ કરવામાં ગમે એમ કહીએ તે જરા પણ અગ્ય કહેવાશે નહિ. ઉપરાંત આપણે એટલું પણ યાદ રાખવું જોઈએ કે જેઈમ્સ ઝનુની, ક્રૂર, કે જુલમી રાજા નહોતે.
જેઈમ્સનો યુરોપનાં રાજ્ય સાથેનો વ્યવહાર–જેઈમસે ગાદીએ આવ્યા પછી સ્પેઈન સાથે સુલેહ કરી. ઈગ્લેંડને આ સુલેહથી ખાસ ફાયદો થયો નહિ. જેઈમ્સને વિચાર પિતાના મોટા પુત્ર હેન રિનું લગ્ન સ્પેઈનના રાજા ફિલિપની કુંવરી સાથે કરવાનું હતું, પણ કુંવર પોતે વિરુદ્ધ પડશે, કારણ કે કુંવરી ધર્મ કૅથલિક હતી. જ્યાં સુધી બર્ટ સેસિલ અથવા અર્લ એવું સંલિસબરિ સત્તા ઉપર હતી ત્યાં સુધી તે તેણે પોતાના બાપ બર્લનું ધોરણે કાયમ રાખ્યું. પણ તે ઇ. સ. ૧૬૧૧માં મરી ગયે. તેના પછી કાર અને બકિંગહામ સત્તા ઉપર આવ્યા. બકિંગહામે જેઈમ્સના વિચારને નમતું આપ્યું. પેઈન સાથે મિત્રતા કરવા માટે હવે તનતોડ મહેનત કરવામાં આવી. કુંવર હેનરિ ઈ. સ. ૧૬૧૨માં મરી ગયે તેથી નાના કુંવર ચાર્સને વિવાહ. સ્પેઈનની કુંવરી (Infanta) સાથે કરવા માટે મસલતે ચાલવા માંડી. દરમ્યાન ઈ. સ. ૧૬૧૮માં બેહિમિઆના પ્રોટેસ્ટ એપરર મેથિસ સામે ઉઠ્યા. તેમને ઇલેકટર પેલેટિન ફેડરિક (Elector Palatine Frederick) ની.