________________
૧૨૧
.,
*
છે. ત
*
જ
કદી
ઇંગ્લંડના રાજ્યતંત્રને કે કાયદાઓને કે લોકોના સ્વભાવને તેને જરા પણ અનુભવ નહોતે. જે લેકે તેને પ્રસન્ન રાખી શક્તા તેમની શીખવણીથી તે આડે માર્ગે ચાલ્યો જતો. તેનામાં જરા પણ સિપાઈગીરી નહોતી. પિતાના જેટલું ડહાપણ કોઈનામાં નથી એમ તે માનતે. તે બીકણ હતા. તેનામાં સ્વમાનની ભાવના બીલકુલ નહતી. કારભારની ઝીણી બાબતે જોતાં તેને આવડતું નહિ. તે બાહોશ માણસની પરીક્ષા કરી શકો નહિ. મેટા મુત્સદ્દીઓની રાજકારણની અથવા વિદ્વાન લેખકોની ઉમદા ભાવનાએની તેને કાંઈ કિંમત નહોતી. પરિણામે જેઈમ્સ પહેલે રેલે, બેકન,ને ઇલિઅટ જેવા ધુરંધર પુરુષની સલાહ માન્ય કરતાં તેણે કારભારમાં કાર (Carr) અને વિલિઅર્સ (Villiers) જેવા રાજપુરુષને મોખરે આણ્યા.
જેઈમ્સ તાજની અનિયંત્રિત સત્તામાં જબરદસ્ત માનનારે હતે. વળી તે એમ માનતા કે આ સત્તા ઈશ્વરદત્ત સત્તા (Divine Right of Kings) છે, એ કારણથી રાજાની વિરુદ્ધ કઈ પણ આચરણને તે રાજદેહ અને ધર્મદેહ ગણતા. તેણે પોતે આ વિષય ઉપર The True Law of Free Monarchies, Premonition to Monarchs, Baselicon Doron, પુસ્તકો લખ્યાં હતાં. તે એમ માનતા કે તજની અનિયંત્રિત સત્તાને અંકુશમાં રાખવાને અધિકાર કેઈપણ સંસ્થાને હોવો જોઈએ નહિ– રેમના પિપને નહિ, તેમ ચર્ચના પાદરીઓને પણ નહિ. જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ નવા રાજાની આ તમામ નબળાઈઓ પણ વધારે ને વધારે સખ્ત થતી ગઈ. પરિણામે જેઈમ્સને અમલ તદન નિષ્ફળ નીવડશે. પણ ઘણીવાર જેઈમ્સને અન્યાય કરવામાં આવે છે. જેઈમ્સને નાનપણમાં એવું શીખવવામાં આવ્યું હતું કે રાજ્યતંત્ર પ્રજામાન્ય હોવું જોઈએ અને