________________
૧૨૦
પહેલાં દેશના અમીર ઉમરા કેટકિલ્લાઓ સમૃદ્ધ રાખતા; હવે રાજા ને અમીરે વચ્ચે સમાધાની થઈ ગઈ હતી. યુદ્ધકળા ફરી ગઈ, તેથી કોટકિલ્લા એને જમાને ચાલ્યો ગયો. મેટાં મોટાં ખેતરની ખેડ કરવાને જમાને પણ હવે ધીમે ધીમે અસ્ત થવા લાગે. ખેતરની આસપાસ વડે બાંધી લઈ તેને શિકારનાં ક્ષેત્રે બનાવવામાં આવ્યાં. શહેરેની ઉપયોગિતા વધવા લાગી. લેકે પૈસાદાર થયા એટલે તેમને શેખ પણ વધ્યું.
સ્પેઈનનાં દરિયાઈ બળ ને સામ્રાજ્ય હવે નાશ પામ્યાં. તે રાજ્ય બીજી પંક્તિ ઉપર આવી ગયું. તેને બદલે કાંસ હવે આગળ આવ્યું. પેઈનના દરિયાઈ બળને તેડવામાં હૈલંડ ને ઈગ્લેંડ મુખ્ય હતાં, તેથી પેઈનના દરિયાઈ સામ્રાજ્યની લંટને ભાગ પાડવામાં વલંદાઓ અને અંગ્રેજો મુખ્ય થયા. કાંસ પણ એ હરીફાઈમાં ઉતર્યું. જનિનાં નાનાં રાજ્ય હવે આગળ આવવા મંડ્યાં. ઈટલિ ઉપરને સ્પેઈનને અંકુશ નાબુદ થયે. તેને બદલે આસ્ટ્રિઆ તે દેશમાં સત્તાવાન થયું. હલંડ સ્વતંત્ર રાજ્ય થઈ ગયું હતું. સ્વિડન ને રશિઆ હવે યુરોપની રાજ્યખટપટમાં ભાગ લેતાં થયાં. આવી રીતે આ યુગમાં ઘણી ક્રાંતિકારક હકીક્ત પ્રકાશમાં આવી.
પહેલો જેઈમ્સ, ઈ. સ. ૧૬૩-રપ. બેસતો રાજા– ઈલિઝાબેથ મરી ગઈ ત્યારે મંત્રિમંડળે સ્કલંડના રાજા છ જેઈમ્સને ઈંગ્લડ બેલા ને પાર્લમેટે તેને ઈગ્લેંડને રાજા બનાવ્યું. નો રાજા ભર જુવાનીમાં હતા. તેની ઉંમર ૩૭ વર્ષની હતી. તે હોશિયાર ઘોડેસવાર, ચુનંદે શિકારી, દારૂનો શોખીન પણ દારૂડીઓ તે નહિ જ, મશ્કરે, સભ્ય, મીલનસાર અને વિદ્વાન હતું. સ્કલંડમાં તેણે કૅથલિકને ને પ્રોટેસ્ટંટને,ને પિતાના અમીરને ને પ્રધાનેને અંદર અંદર લડાવી મારી આપખુદ સત્તા
સ્થાપી હતી. ઇંગ્લંડમાં પણ એવી જ સત્તા સ્થાપવાનો એને ઈરાદે હતે. ઈગ્લેંડના લેકેને તે ચાહતે. તેમના ઉપર તે ન્યાયથી રાજ્ય કરવા ઈચ્છતો હતો. તકરારે તેને ગમતી નહિ. ધર્મની ખરી બાબતમાં તેને ઝનુન કદી પસંદ પડતું નહિ. પણ જેઈમ્સ આળસુ, નબળો અને ઉડાઉ રાજા હતા.