________________
ત્રાસ આપવામાં આવ્યો નહિ. જે કોઈ પણ પ્રજાજનને ધર્મ રાજ્યની વ્યવસ્થાની કે સમાજની વ્યવસ્થાની આડે આવે તે જ તેને શિક્ષા કરવી, એવો મત સ્વીકારવામાં આવ્યું. (૨) ઇલિઝાબેથે ઈંગ્લંડની આર્થિક સ્થિતિમાં સુધારો કર્યો. રાજ્યનું ખર્ચ ઓછું થયું; આ વખતે દેશાવરને વેપાર વધતું જતું હતું તેથી જ્યારે યુરેપમાં રાજાઓને પ્રજાઓ લડાઈથી ને પરસ્પર કલેશથી પૈસે ટકે ઘસાતાં હતાં, ત્યારે ઇંગ્લંડની આર્થિક સ્થિતિ ઘણી સુધરી ગઈ. દેશનું ચલણ સારા પાયા ઉપર મૂકવામાં આવ્યું દેવું પતાવવામાં આવ્યું રાણુ એક ફધિંગ પણ આડે રસ્તે ઉડાવતી નહિ. ફલાન્ડર્સના વણકરેને રાણએ પિતાના દેશમાં આશરે આપ્યો. રશિઆ, ગિઆના, તુર્કી, ને હિંદુસ્તાનમાં વેપાર કરવા માટે કંપનિઓ નીકળી. ગરીબેને કારખાનાઓમાં રેજી આપવામાં આવી. (૩) ઇલિઝાબેથના વખતમાં ઈગ્લેંડનું નૈકાબળ આગળ આવ્યું. (૪) તેના અમલમાં પહેલી વાર પાર્લમેંટના સભાસદો તાજ વિરુદ્ધ છૂટથી બોલવા લાગ્યા. (૫) આ જમાનામાં ઈંગ્લડનાં સાહિત્ય, કળા, વગેરે ઉપર લખાણ થયાં. આ બબતોમાં ઈલિઝાબેથના યુગે અદ્ભુત સર્જનશક્તિ બતાવી. (૬) ઇલિઝાબેથના અમાત્યે વફાદાર, પ્રમાણિક ને બાહોશ હતા. આઠમા હેનરિની માફક ઇલિઝાબેથે પોતાના સલાહકારની પાસેથી સ્વાર્થ પૂરતું કામ લીધા પછી તેમને ફાંસીએ લટકાવ્યા નથી.
ઇલિઝાબેથના મુખ્ય સલાહકારો–રાણીને મુખ્ય સલાહકાર A42H H CL 24941 dis B (William Cecil, Lord Burleigh) હતે. તે કાયદાને હંમેશાં તાબે રહેતા, માણસની પરીક્ષા બહુ સારી કરી શક્ત, ધર્મની બાબતમાં જરા પણ ઝનુની ન હતા, ને વફાદાર, પ્રમાણિક, ઠરેલ તથા ઘણો વિચારશીલ હતા. સ્પેઈન સામે લડાઈ જાહેર કરવા માટે તે હંમેશાં ઉત્સુક રહેતા પણ તેમાં ઉતાવળ કરવાની વિરુદ્ધ હતા. ઈ. સ. ૧૫૮૮માં ૬૪ વર્ષની ઉંમરે તે મરી ગયે. ચાળીસ વર્ષ સુધી તેણે રાણુની વછરાત કરી.
બીજે સલાહકાર ફ્રાંસિસ વૈલાસંગહામ હતું. તે કાંસમાં ને સ્પેઈનમાં ઈગ્લેંડના વકીલ તરીકે કામ કરે. ધર્મ તે ચુસ્ત પ્યુરિટન હતે. સ્વભાવે તે એકદમ સ્પષ્ટ વક્તા હતે. તે ઘણે પ્રમાણિક હતું. તેનું જાસુસ ખાતું ઘણું સારું કામ આપતું. તે ઘણીવાર ખોટા કાવતરાં કરી પિતાના ને