________________
૧૧૫ ઈગ્લેંડ અને આયડિ; એસેકસ–જેટલી ઈગ્લંડની મુશ્કેલીઓ તેટલી આયર્લડની તક કહી શકાય. જ્યારે જ્યારે ઈગ્લેંડને યુરોપમાં લડવું પડે ત્યારે દરેક વખતે આયર્લંડમાં તોફાનો તે હેય જ, ને તે ઉપરાંત પરદેશીઓ પણ તે દેશમાંની અંગ્રેજ હકુમતને હાનિ પહોંચાડવા હંમેશાં ઈંતેજાર હેય. ઈલિઝા બેથના વખતમાં પણ એમ થયું. રોમથી પિપના માણસેએ આયર્લંડમાં આવી ઉપદેશ આપવા માંડ્યું ને તેના લોકોમાં એકત્વની ભાવના પ્રકટ કરી. રાણીએ કેટલાક અંગ્રેજોને આયર્લંડમાં મેટી મટી જાગીર આપી ત્યાંના બળવાખોર લોકોને દાબી દેવા મોકલી દીધા. તેથી આયર્લંડમાં બળો ફાટી નીકળ્યો. બળવાખેરેને ફિલિપની ખાનગી ઉશ્કેરણી હતી. ઈ. સ. ૧૫૮૯માં રણને માનીતે એસેસ આયર્લડને કુલ મુખત્યાર થયું. તેણે બળવાખોરે સાથે મિત્રતા કરી. આ મહીલચાલમાં સ્વાર્થ સમાએ હતું, કારણ કે તેમની મદદથી તેને ઈગ્લંડમાં પિતાના શત્રુઓ-રોબર્ટ સેસિલો ને રૅલેને નાશ કરવા હતા. પણ તેમાં તે પકડાઈ ગયો, ને ઇંગ્લંડ પાછો આવ્યો. અહીં એસેસે રાણીની પ્રીતિને દુરુપયોગ કરી પિતાના શત્રુઓને દૂર કરવા એક યુક્તિ કરી. લંડનમાં બળવાની તૈયારીઓ કરવામાં આવી તેથી રાજદ્રોહના આરોપ સર તેના ઉપર કામ ચલાવવામાં આવ્યું ને તેને શિરચ્છેદ કરવામાં આવ્યો. આયલેડના બંડખોરેને પણ પછી દાબી દેવામાં આવ્યા, ઇ. સ. ૧૬૦૧.
ઈલિઝાબેથનાં છેલ્લાં વર્ષો, ઇ. સ. ૧૫૮૮-૧૬૦૩–આમેડાના પરાજય પછી ઈંગ્લંડમાં રાણી અને પાર્લમેંટ વચ્ચે, હિગિના હાઈ કમિશનની સત્તા ને તેનાં અપકૃત્ય, એક હથ્થુ વેપારના ઈજારાઓ (monopolies)વગેરે ઉપર ગરમાગરમ તકરાર થવા લાગી. રાણીના જુના સલાહકારે ને સગાંવહાલાંઓ મરી ગયાં હતાં. તે પોતે પણ વૃદ્ધ ને જમાનાને પ્રતિકૂળ થતી જતી હતી. તેનું શરીર હવે લથડી ગયું હતું. છેવટે ઈ. સ. ૧૬ ૦૩ના માર્ચની ૨૪મી તારીખે તે આ ક્ષણભંગુર સંસાર છોડી ચાલી ગઈ. એ વખતે તે ૭૦ વર્ષની હતી.
ઇલિઝાબેથને અમલ: સમાલોચના–પહેલાં તે ઈલિઝાબેથે રાજ્ય અને ચર્ચ વચ્ચેનો સંબંધ નક્કી કર્યો. તેની વ્યવસ્થાથી પિપના પક્ષકારે ને મ્યુરિટને અલગ રહ્યા. એના વખતમાં માત્ર ધાર્મિક મતાંતરના કારણસર કેને