________________
૧૭
ઇંગ્લેંડના શત્રુઓને મ્હાત કરતા. મેરિ સ્ટુઅર્ટને તે કટ્ટો દુશ્મન હતા. કથાલિકા ને સ્પેઈન સામે ગમે તે પ્રકારે લડાઈ કરવી, એવા તેના મત હતા. રાણીની ખટપટા અને લુચ્ચાઈને તે હંમેશાં ધિક્કારતા. તે ઇ. સ. ૧૫૯૦માં મરી ગયા. ઇલિઝાબેથના ત્રીજો સલાહકાર સર વાલ્ટર લે હતેા. તે બાહેશ નાવિક, લેખક, મુત્સદી, સૈનિક, સામ્રાજ્યવાદી, પ્રવાસી, મોટા મહત્ત્વાકાંક્ષી, તે ધર્મની બાબતમાં ધણા સહિષ્ણુ તે બેદરકાર હતા.
સિવાય લીસ્ટર, બર્લેના પુત્ર રૅાર્ટ સેસિલ, એસેસ તે સસેસ, એ ખીજા સલાહકાર હતા.
વાડ્મય.—લિઝાબેથના યુગનું સાહિત્ય ઐતિહાસિક અગત્ય ધરાવે છે. તે સાહિત્યના પુરમાંથી નવા ઈંગ્લેંડના જન્મ થયો. એ સાહિત્ય પ્રજાકીય તે સર્વદેશીય હતું. પહેલાં ઇંગ્લેંડમાં અંગ્રેજી ભાષામાં કાઈ ગધ લખતું નહોતું. હવે ગધ ને પધ, બંનેમાં તે સાહિત્ય ખીલવા માંડયું. નાટકસાહિત્ય પણ ઘણું આગળ આવ્યું. કરે (Hooker) Eeclesiastical Polity જેવું સારૂં સાહિત્ય અંગ્રેજી ભાષામાં આપ્યું. સ્પેન્સરે Fairy Queen બહાર પાડયું. ઍલેએ History of the World લખી. માર્લો અને સિનિ આ યુગના પહેલા લેખક હતા. શેકસપિઅર, એન જોન્સન, એકન, ઝૂકર, રૅલે, વગેરે રાણીના અમલના પાછલા ભાગમાં પ્રસિદ્ધિમાં આવ્યા. તેઓએ જુના જમાનાના વિષયાને એક બાજુ મૂકી તદ્દન નવું સાહિત્ય ઉભું કર્યું. કલ્પના, સ્વદેશનું અભિમાન, સ્વતંત્રતાની બુદ્ધિ, નવા યુગને તીવ્ર આવેશ, વગેરે આ વાડ્મયમાં એકદમ તરી આવે છે. રાજ્યનીતિના વિષય હજી એમાં મુખ્ય ભાગ તરીકે આવી શકયા નહતા.
૧
૧ માર્કો તીસૂર-Tamburlane–ઉપરના લખાણમાં એ વખતની અંગ્રેજ અભિલાષાને આવી રીતે જણાવે છેઃ—
Give me a map; then let me see how much Is left for me to conquer the world.
* Come, the three corners of the world in arms, And we shall shock them. None shall make us rue If England to itself do rest but true.
Shakespeare