________________
હવે પરદેશી હુમલાઓથી નિર્ભય બન્યું. સ્પેઈનની લડાયક શક્તિના ને તેની સાથે તેના દરિયાઈ સામ્રાજ્યના નાશને હવે આરંભ થ.
પેઈન ઉપર મેળવેલા વિજયને લાભ કેવી રીતે લેવો એ હવે મુખ્ય પ્રશ્ન થઈ પડે. દેશમાં બે પક્ષ હતા. પહેલે પક્ષ કહેતે કે હવે તકનો લાભ લઈ સ્પેઈનનાં દરિયાઈ બળ ને સામ્રાજ્ય નબળાં કરવાં જોઈએ. બીજા ‘પક્ષનું એવું કહેવું થયું કે સ્પેઈનના દેશાવરના વેપારને કનડગત કરી તેમાંથી લાભ લે. પહેલા પક્ષમાં ડ્રેઈક, રૅલે ને વૈલિસિંગહામ હતા. બીજા પક્ષમાં રાણું ને બલ હતાં. પહેલાં તે ડૂઈકને પક્ષ ફાવ્યું. ઈ. સ. ૧૫૮૮-૮૮ માં રાણુએ તેને એનિઓને પોર્ટુગલની ગાદી ઉપર બેસાડવા લિમ્બન મેક. ડ્રેકના માણસોએ ખુદ પેઈનના મુલકમાં કેટલીક રંજાડ કરી, પણ તેને સ્વદેશથી પૂરતી મદદ ન મળી તેથી નિરાશ થઈ તે પાછો
ર્યો. તેના મિત્ર, વૈલિસિંગહામ, લીસ્ટર, વગેરે મરી ગયા. બીજા પક્ષના કહેવા મુજબ હવે આ સવાલને નિકાલ કરવામાં આવ્યું. કૅબિશર અને બીજા અંગ્રેજ નાવિકે પેઈનનાં વેપારી વહાણને પેટ ભર લૂંટવા મંડ્યા. તેમાં બાલાકલાવા આગળ ડ્રેઇક ને કૅબિશરે તે અદ્ભુત પરાક્રમ કર્યો. ઈલિઝાબેથે નેધલક્ઝમાં ને ફાંસમાં સ્પેઈનના દુશ્મનને મદદ મકલી, પણ પૂરતી નહિ. તેથી વિજયને લાભ પૂરેપુરી રીતે ઈંગ્લંડના લોકો મેળવી શક્યા નહિ. વળી ડ્રેઈક, ક્રાબિશર, વગેરે મરી ગયા. ઈ. સ. ૧૫૯૬માં કાર્ડિઝમાં દાખલ થઈ અંગ્રેજોએ પેઈનની કેટલીક નૈકાઓ કબજે કરી. ફિલિપે બીજી બે આર્મડાઓ ઈગ્લેંડ સામે મોકલી ને આયર્લંડમાં પણ ખટપટ કરી, પણ હવા પ્રતિકૂળ નીવડી તેથી આડાની યુક્તિ નિષ્ફળ ગઈ ને આયર્લંડમાં કાંઈ વળ્યું નહિ. તે પિતે ઈ. સ. ૧૫૮૮ માં મરી ગયે. આ વખતે ફાંસમાં ચે હેન રિ ગાદીએ આવ્યો હતો. તેણે પિતાના દેશમાં જુદા જુદા પડતા પક્ષને એક કર્યા ને સ્પેઈન સાથે સુલેહ કરી, એટલે ઈગ્લેંડ એકાએક નેખું પડી ગયું, ઇ. સ. ૧૫૮૮.
# Tilbury દિલબરિ પાસે પાર્માના લશ્કરની સામે થવા અંગ્રેજ લશ્કર છાવણ નાખી પડ્યું હતું ત્યાં રાણી પોતે ગઈ ને લશ્કર આગળ બોલી:- . .