________________
૧૧૦
એમ તા કહી શકાય નહિ. સ્પેનના આર્કેડાને પામ્યું સાથે ભળી જવા સિવાય ખીજો માર્ગ હવે રહ્યા નહિ. અંગ્રેજ નાવિકાને માત્ર એક જ બાબત ઉપર ધ્યાન આપવાનું હતું. ગમે તેમ પણ પાર્માને અને મેડિનાને ભેગા થતા અટકાવવા. તેથી જ્યારે આમેડા કૅન્ને તરફ્ જતા હતા ત્યારે અંગ્રેજોએ ગ્રેવિલાઈન્સ પાસે એક રાત્રે આઠ સળગતાં વહાણાને તેના તરફ રવાના કર્યાં. આભેંડાની વ્યુહરચના તુરત તુટી ગઈ. ખળતાં વહાણાના સંસર્ગ ગમે તે ઉપાયે અટકાવવાની જરૂર હતી, પણ આમૈડા છિન્નભિન્ન ગઇ ગયા. આ વખતે અંગ્રેજોએ તેના ઉપર તાપને મારા શરૂ કર્યો. પવન પણ અનુકૂળ હતા. શત્રુએ બહાદુરીથી લડયા પણ હારી નાસી ગયા, જુલાઈ ૨૯, ઇ. સ. ૧૫૮૮. અંગ્રેજોને માત્ર એક નાકા અને સે। માણસોનું નુકસાન થયું, જ્યારે સ્પેઈનનું અર્ધું નૌકાબળ લાસ ગયું; તેના ઘણા નાવિકો માર્યા ગયા; તે જે બચ્યા તેને અંગ્રેજોએ ને સ્કાટ લાકેએ મારી નાખ્યા.
આર્મડાની હારનાં કારણો નીચે પ્રમાણે આપી શકાયઃ—તેને મુખ્ય અધિકારી મેડિના કદી દરિયાઇ લડાઈ કરી જાણતા નહોતા. સ્પેઈનના લોકાએ નાકાયુદ્ધની કળામાં જમાનાને અનુકૂળ ફેરફારો કર્યા નહાતા. આર્કેડાનું તેાપખાનું ધણી હલકી જાતનું હતું. પોતાની ને શત્રુની નાકાઓને એકમેક કરી, પોતાના સિપાઈ એ પાસે શત્રુની નાકાનાં માણસો ઉપર હુમલો કરાવવા, એ તેમની લડવાની રીત હતી. આ કળા હવે જુની થઇ ગઇ હતી. અંગ્રેજોની નૈકા · હલકા વજનવાળી, ઉંચી જાતના તાપખાનાથી ને માત્ર નાવિકાથી સજ્જ થએલી હતી. અંગ્રેજ નાવિકા પાધરો ગાળીબાર કરી શકતા. તેઓ કદી પણ શત્રુની નાકાની તદ્દન નજીક જતા નહિ, શત્રુઓથી વેગળારહી તેાપાના મારથી તેમની “લડાયક શક્તિને નાશ કરવામાં અંગ્રેજો બાહોશી માનતા. ઇંગ્લેંડના નાવિકા આ કળામાં ત્રણા હેાશિયાર હતા. સ્પેઇનના આમૈડામાં નાવિકા નહિ પણ સૈનિકા હતા, અને નાવિકાને સૈનિકાના અધિકાર નીચે રાખવામાં આવ્યા હતા.
વીસ વીસ વર્ષો થયાં ઇંગ્લેંડના લેાકેા સ્પેઈનની સત્તાને દરિયાઈ અળમાં નિર્બળ કરવા માગતા હતા. તે હવે સિદ્ધ થઈ ચૂકયું. ઈંગ્લંડ પોતે
* આવી અપૂર્વ દરિયાઇ ફતેહ ઈશ્વરે જ આપી એમ લેાકેાએ માન્યું. The Lord blew with His wind and they were scattered.