________________
અથવા પ્રોટેસ્ટંટની કતલ ચલાવી, જેમાં લગભગ એક લાખ માણસે માર્યા ગયાં. ઇંગ્લંડમાં આ કતલની અજબ અસર થઈ. કાંસના રાજ્યતંત્ર ઉપર લકો ઘણા ક્રોધે ભરાયા. ઇલિઝાબેથે ફિલિપ સાથે તત્કાળ સમાધાન કરી લીધી, પણ બંને રાજ્યો વચ્ચે અંદરથી જે અગ્નિ ભભુકતે હતું તે ઝાઝા વખત માટે છાને રહી શકે એમ નહોતું. સ્પેઈનને વકીલ મેન્ડોઝા રાણીને મારી નાખવાના. કાવતરાં કરતે પકડાઈ ગયે તેથી તેને રજા આપવામાં આવી
એવાં બીજાં કાવતરાંઓમાં પણ પેઈનના રાજાને ને તેના પક્ષને હાથ હેય એમ નક્કી થયું. કાંસમાં હજુ પણ જુદા જુદા પક્ષે પરસ્પર લડી મરતા હતા. ઑલંડના રાજા છ જેઈમ્સ ઈલિઝાબેથ સાથે મૈત્રી કરી લીધી હતી. ઈગ્લેંડને પિતાના પાડેશમાં કોઈ ભય નહોતું. તેથી રાણીએ લીસ્ટરને નેધરલૅન્ડ મેકલ્ય ને ડ્રેઇકને દરિયાપાર રવાના કર્યો. ફિલિપે પણ ચેક લડાઈ જાહેર કરી. ડેઈકે કડિઝની ગાદીમાં સ્પેનિનાં કેટલાંક વહાણેને નાશ કર્યો ને તેમને માલ જપ્ત કર્યો. ફિલિપે હવે ઇંગ્લંડ ઉપર એકમેટી દરિયાઈ સવારી મેકલવાની તૈયારી કરી. મુખ્ય નૈકાધિપતિ સાંતાક્રઝ મરી ગયો હતો તેથી સરદારી ડયુક ઔવું મેડિના સિડેનિઆ (Duke of Medina Sidonia) ને આપવામાં આવી. તે આમેંડા (Armada)માં કુલ ૧૩૦ અરમારે હતી. ફિલિપની યુક્તિ એવી હતી કે એક તરફથી નિકાસૈન્યથી ઇંગ્લંડના નકાબળને તેડવું ને બીજી તરફ નેધરલૅન્ડમાંથી યુક એવુ પાર્માની સરદારી નીચે ખુદ ઈંગ્લંડમાં જ લશ્કર ઉતારવું. આ આર્મડા સામે ઈંગ્લડે ૧૮૭ નૈકાઓ બહાર પાડી. અંગ્રેજ સૈકાબળને મુખ્ય અધિકારી હાવર્ડ હતા, પણ ડ્રેઈક, કૅબિશર અને હૉકિન્સ જેવા ઉસ્તાદ અને અનુભવી નાવિકો તેના સલાહકાર હતા. બંને પક્ષ વચ્ચે પ્લીમથ, પોર્ટલેન્ડ, અને વાઈટના ટાપુઓ નજીક નાની ટપાટપી થઈ ઇ. સ. ૧૫૫૮. શત્રુઓ બ્રિટિશ ચેનલમાં રહી ઇંગ્લંડના નૈકાસૈન્યને કબજે કરે એ હવે અસંભવિત થયું, જો કે ત્રણેય લડાઈઓમાં ઇંગ્લંડને જ વિજય મળે,
જ તે રાણુની રજા માગતી વેળા –
"Don Bernarodino de Mendoza was born not to disturb countries but to conquer them."