________________
૧૦૮
હતી. તેથી ઈલિઝાબેથે તે દેશમાં પિતાના પક્ષને ખાનગી મદદ આપી. ઈ. સ. ૧૫૬૧માં એડિનબરની સુલેહથી ને બીજા કાંસિસના મરણથી સ્કેલેંડમાં ફ્રાંસની સત્તા નાબુદ થઈ અને ત્યોને પેંટેસ્ટંટ પક્ષ પ્રબળ થયો. કસ, ઓંલંડ ને ઇંગ્લેંડ, ત્રણેય એક જ રાજ્યકર્તા નીચે આવતાં અટકી ગયાં. કાંસમાં હવે પ્રોટેસ્ટ અથવા દૂજને (Huguenots) ઉપર પારાવાર જુલમ થવા માંડે. તેથી તે દેશમાં સ્વકીય યુદ્ધ (Civil War) શરૂ થયું. રાણીએ પિતાના સ્વધર્મીઓ સાથે ઈ. સ. ૧૫૬૨માં સુલેહ કરી ને તેમને મદદ પણ મેલી. પણ ઈલિઝાબેથ આ વખતે ફિલિપ સામે રેજ વિરુદ્ધ થતી જતી હતી. વળી ક્રાંસમાં તેને ફતેહ મળી નહિ, તેથી ઈ. સ. ૧૫૬૪માં ફ્રાંસ સાથે મિત્રતા કરવામાં આવી.
ઈગ્લેંડના લોકેને દેશાવર સાથે પરદેશી ને ખાસ કરીને સ્પેઈનના રાજ્યના કેઈપણ જાતના અવરોધ વિના સ્વતંત્રપણે વેપાર કરવો હતો અને બની શકે તે દરિયાપાર સંસ્થાને પણ સ્થાપવાં હતાં. નેધરલેંડમાં આ વખતે ફિલિપ અસહ્ય જુલમ ગુજારતે હતો, કારણકે ત્યાંના લેકને મોટે ભાગ પ્રોટેસ્ટંટ હતા ને તેમને સ્પેઈનનું આપખુદ રાજ્યતંત્ર ગમતું નહતું. એ પ્રદેશ જે સ્પેઈનના હાથમાં કાયમ માટે રહે તે ઈંગ્લંડના પાડોશમાં જ પેઈનનું જોરાવર રાજ્ય ખડું થઈ જાય–તેવી સ્થિતિ કઈ પણ ઈંગ્લંડને રાજ્યક્ત થવા દે નહિ. નેધલેંડમાં આ વખતે એક પક્ષને સ્પેઈનથી સ્વતંત્ર થવું હતું. તે દેશને વેપાર ઈંગ્લડને ઘણે લાભકારક હતે. ઘણા વણકર ફિલિપના ને ડ્યુક ઑવ્ આલ્વાના અપાર જુલમથી કંટાળી ઈંગ્લંડમાં આવી વસ્યા હતા. અંગ્રેજ ખલાસીઓ સ્પેઈનના વેપારને ઘણી હલાકી ઉત્પન્ન કરતા હતા. ફિલિપના માણસો ખાનગી રીતે ઈંગ્લંડના લોકોને રાણી વિરુદ્ધ ઉશ્કેરતા હતા. ફાંસ તો પહેલેથી જ સ્પેઈન વિરુદ્ધ હતું, તેથી ઈ. સ. ૧૫૭૨માં તે દેશ સાથે બીજી સુલેહ કરવામાં આવી ને પેઈન સામે લડાઈ કરવાનું ઠરાવવામાં આવ્યું. પણ પરિણામે ફાંસ નેધરલેંડમાં સત્તા ઉપર આવે એવું હતું, તેથી આ મિત્રતા માત્ર કામચલાઉ મિત્રતા જ રહી. વળી ઈ. સ. ૧૫૭૨ના જાન્યુઆરિમાં ફાંસના કૅથલિકેએ જને