________________
૧૦૭ ઇંગ્લંડનો કસ, ઑલંડ ને પેઈન સાથેનો વ્યવહાર – જ્યારે નવી રાણી ગાદીએ આવી ત્યારે ઇંગ્લંડ ને ફાંસ વચ્ચે લડાઈ ચાલતી હતી અને ઈંગ્લડે કેલે ખાયું હતું. પણ કેલે માટે લડાઈ લંબાવવી તે મૂર્ખાઈ સમજી ઈ. સ. ૧૫૫લ્માં ઈંગ્લંડ ને ફ્રાંસ વચ્ચે સુલેહ કરવામાં આવી, ને કેલેને આઠ વર્ષ માટે કાંસ પાસે રહેવા દેવામાં આવ્યું. ઈગ્લંડની સ્થિતિ આ વખતે ઘણી કફોડી હતી. જે ઈગ્લડ પેઈન સાથે ભળે તે કાંસ ઍટલંડ સાથે મળી મેરિ અટેના હકને અનુમતિ આપી ઈંગ્લડને હેરાન કરે. ઇંગ્લંડની પાસે શરૂઆતમાં લડવા માટે નહોતું લશ્કર, નહાતી નૌકા, કે નહોતે પૈસે. વળી ખુદ દેશમાં કેટલાએક કૅથલિકે શત્રુઓના પક્ષમાં પણ ભળે એવા હતા. ઈ. સ. ૧૫૫૯માં કાંસને રાજા બીજો હેન રિ મરી ગયો. ન રાજા બીજો ફાંસિસ લંડની રાજપુત્રી મેરિને પરણે. આ જ મેરિ ઇંગ્લંડની ગાદીની હકદાર હતી. સ્કૉલેંડમાં લોકોએ કાલ્વિન ને નૂકસના.
રથાન
( ડ
'ખાન
'? ન ઇન કંબો નેધર્બનો
T. , બિલ્ડિંગ
મોન્સ ના પિ
ઇનની શાદી ના બાદ માન. શિરો,
આગળ પડતા ધર્મવિચારે સ્વીકાર્યા હતા તે ઈલિઝાબેથને ખુંચતું હતું. પણ સ્કલંડમાં ફ્રાંસનું જોર ઘણું વધી પડયું હતું ને આ લોકો ફ્રાંસની વગના દુશ્મને હતા. વળી સ્કોલંડમાંથી કાંસની વગને બાતલ કરવાની ખાસ જરૂર: