________________
૧૦૫
વળી સ્પેઈનની સત્તા ઈગ્લેંડના લેકને જરા પણ ગમે એમ નહોતી. આ કારણેથી ફિલિપની ઉમેદવારી તદન નિરર્થક હતી, જો કે રાણુએ તેને ઘણે વખત રમાડ્યાં કર્યો. ત્યાર પછી એવી જ જાતની બાજી રાણી એપરરના પુત્ર આચડ્યુક ચાર્સ સાથે, અને સ્વિડન, ડેનમાર્કને હેસ્ટાઈનના રાજવંશે સાથે રમી. એ જ રીતે તેણે લંડના અર્લ ઍરન (Arren) ને પણ છેતર્યો. રાણીએ નોધંબરલેંડના પુત્ર લોર્ડ રોબર્ટ ડલિ (Dudley) અથવા પછીના Earl of Leicester ઉપર એટલે બધે પક્ષપાત બતાવવા માંડે કે
કે એમ જ માનવા લાગ્યા કે રાણી તેને પરણશે. એ માન્યતા પણ બેટી પડી. એવી રીતે કાંસના રાજાના ભાઈ હેનરિ, ડયુક ઑવ્ અંજૂ (Anjou) ની ઉમેદવારી પણ નિષ્ફળ નીવડી. એ જ પ્રમાણે અઢાર વર્ષના Alenconએલેકન–અંજૂના નાના ભાઈની દસ વર્ષની ઉમેદવારીનું પણ થયું.
ઇલિઝાબેથ અને ચર્ચની વ્યવસ્થા–પહેલાં તે ઇલિઝાબેથે મેરિના કાયદાઓ એમને એમ રાખ્યા. પણ ધીમે ધીમે તેમાં ફેરફાર કરવામાં આવ્યા, કારણ કે રાણીને અને લોકોને મેરિ કે સોમરસેટના વિચારે પસંદ નહતા. ઈ. સ. ૧૫૫માં પાર્લમેટે બે કાયદાઓ ઘડ્યા–એક, રાણી પોતે ઈગ્લેંડના ચર્ચ ઉપર મુખ્ય સત્તા ધરાવે છે એવું જાહેર કરનારે, અને બીજો, બધા લેકોએ એક જ ચર્ચની વ્યવસ્થાને અધીન રહેવું એમ જાહેર કરનારેActs of Supremacy and Uniformity. પછી સાર્વજનિક પ્રાર્થના માટે એક સામાન્ય પુસ્તક (The Common Prayer Book)ના ઉપગને ફરજ્યાત ઠરાવવામાં આવ્યું. જે લોકોએ આ વ્યવસ્થા ન રવીકારી તેમની પાસેથી છવાઈઓ, વર્ષાસને ને હોદાઓ ખેંચી લેવામાં આવ્યાં; પણ ઈલિઝાબેથે તેમને બીજી રીતે હેરાન કર્યા નહિ–તેમની જિંદગી તે સલામત જ રહી. આ ધેરણ યુરોપની પરિસ્થિતિ ઉપર ટકી રહ્યું હતું. ઈ. સ. ૧૫૬રમાં ફાંસમાં કેંગ્લંડમાં કેથોલિકે જેર ઉપર આવતા હતા તેથી તેમની સામે બ્લડમાં પણ પાર્લમેંટે સખ્ત કાયદાઓ કર્યા, ઇ. સ. ૧૫૬૩. જે કઈ શિક્ષકે કે વકીલે કે પાર્લમેટના સભાસદે અષ્ટ આવું સુપ્રીમસીને માન્ય ન રાખે તેઓ રાજદ્રોહી ઠરે, એવો કાયદે હવે પસાર કરવામાં આવ્યું,