________________
૧૦૪
ઓળખી ગઈ અને બીજા રાજ્યો સાથે ચેક ને ઉઘાડું લડાઈમાં ન ઉતરવું પડે એવી રીતે તેણે પિતાની પ્રજાને આગળ વધવામાં કશે અંતરાય પાડે નહિ. જ્યારે તે ગાદીએ આવી ત્યારે ઈંગ્લંડની તિજોરી ખાલી હતી, તેનું લશ્કર નમાલું હતું અને યુરોપમાં તેનું વજન બહુ પડતું નહોતું. છતાં તેણે રાજ્યનૈકા એવી ચાલાકીથી હંકારી, કે જ્યારે તે મરી ગઈ ત્યારે સર્વાનુમતિએ ઈગ્લેંડના ઈતિહાસમાં તેને યુગ કીર્તિવાન યુગ કહેવાઈ ગયો.*
ઈલિઝાબેથના લગ્નને સવાલ–ઈલિઝાબેથ માટે તેને લાંબા અમલ દરમ્યાન ઘણાં ભાગમાં આવ્યાં, પણ ઉપર કહ્યું તેમ તેણે એ માગાંઓને માત્ર પોતાની રાજકારણની બાજીમાં સેગઠાંરૂપે જ કાઢી નાખ્યાં. પહેલાં તે પેઈનના રાજા ફિલિપે માગું મે કહ્યું પણ તે રોમન કેથોલિક હતા;
* Other queens have been great by the display of intellectual qualities commonly accounted masculine, or virtues recognised as the special glories of their own sex; Elizabeth had the peculiar ingenuity deliberately to employ feminine weakness, incomprehensibility, and caprice, as the most bafflingly effective weapons in her armoury. England under the Tudors by Innes, P. 427.
She educated Englishmen to a perception of England's destiny, and for this purpose fixed England's attention upon itself. She caught at every advantage which was afforded by the divided condition of Europe, to assert England's importance, France and Spain alike had deep causes of hostility. She played off one against the other so that both were anxious for the friendship of a state which they each hoped some day to annex. England gained courage from this sight, and grew in self-confidence. Round her, with all her faults, the England which we know grew into the consciousness of its destiny.--
Creighton's Elizabeth.