________________
પ્રકરણ પણું
મેરિ, ઇ. સ. ૧૫૫૩–૫૮, મેરિ–નવી રાણું મેરિની મા પેઈનની હતી ને પેઈનના લોકોની માફક તે ધર્મની બાબતમાં ઘણી ચુસ્ત હતી. મેરિ માની ને આગ્રહી રાણી હતી. નાનપણથી તે દુઃખી હતી, છતાં તે ઉદાર મનની હતી ને ગરીબની ને પિતાના દુશ્મનોની પણ દયા ખાતી. ઈગ્લડ ઉપર તેને ઘણી પ્રીતિ હતી. મેરિ બહુ ધર્મિક હતી; પણ તે ચુસ્ત કેથલિક હતી ને તેથી તેના બાપે કરેલી ચર્ચની નવી વ્યવસ્થાની વિરુદ્ધ હતી ને પિતાના અંતઃકરણ મુજબ એ વ્યવસ્થાને તેડી નાખવા બહુ આતુર હતી. ગમે તે ભેગે પણ જુને ખ્રિસ્તી ધર્મ મેરિને ઇંગ્લંડમાં દાખલ કરે હતે. પોપની વિરુદ્ધ જવા તે કદી ભાગતી નહિ. પ્રજાને પ્રેમ, દયા, સુખ, ને પતિપ્રેમ પણ આ મોટા યજ્ઞમાં તે હોમી દેવા તૈયાર હતી. જો મેરિના ચારિત્ર્યને આ ભાગ આપણે બરાબર સમજશું તે તેના અમલની ઘાતકી ને જુલમી શિક્ષાઓને ને તેમની નિષ્ફળતાને પણ આપણે એકદમ સમજી શકશું.
So wife-like, humble to the trivial boy. Mis-matched with her for policy...... Seventeen, a rose of grace! Girl never breathed to rival such a rose. Rose never blew that equalled such a bud. Tennyson's Queen Mary.
* Tragedy is the keynote of the reign of England's first queen-regent; the human interest is so intense that the political and religious issues seem, great as they were, to sink into the background of the picture, mere accessories of the stage, on which are presented immortal figures of Doom. First is the tragedy of x x Lady Jane x x Then the tragedy of martyrs-of x x Ridley, Latimer x x and of Cranmer. x * Last and greatest, the tragedy of the royal-hearted Queen. England under the Tudors by Arthur Innes, P. 217.