________________
૯૭
ચાર્લ્સ ને પિપ પણ ઈગ્લેંડ તરફ બેદરકારી બતાવવા મંડ્યા, કારણ કે ઈગ્લંડની રાજ્યનીતિ આ વખતે ચાલાક હાથમાં રહી નહોતી અને જર્મનિના પ્રોટેસ્ટંટ ચાર્લ્સ સામે લડતાં હારી ગયા હતા.
મનાઈબરલૅન્ડનો કારભાર, ઈ. સ. ૧૫૪૯–૩–સમરસેટ પછી વૈરિક, અથવા અર્લ ઍવું નોર્ધબરલૅન્ડ (Northumberland) સત્તા ઉપર આવ્યું. તેણે કાંસ સાથે સુલેહ કરી. એથી યુરોપમાં ઇંગ્લેંડનું તમામ વજન જતું રહ્યું. ધર્મની બાબતમાં વૅરિકે સુધારકને પક્ષ લીધે ને લ્યુથરના ઉપદેશથી પણ તે ઘણે આગળ ગયે. તેને વિચાર એ હતું કે એડવર્ડ ઉપર કુલ સત્તા રાખવી, ને તેને નામે, પણ ખરી રીતે પિતાની સત્તાથી, રાજ્યનો કારભાર ચલાવે. એડવર્ડ પછી મેરિને ઈલિઝાબેથ ગાદીનાં વારસે હતાં. એ હકને પણ નવા કારભારીઓએ રદ કરવા ખટપટ કરી, કારણ કે રાજા પતે ક્ષયથી પીડાતું હતું ને ટૂંક મુદતમાં તે મરી જશે એમ બધા ચોક્કસ માનતા હતા. આઠમા હેનરિની બેન મેરિચાર્લ્સ ઍન્ડન, યુક ઑવ્ સફેક (Saffolk) ને પરણી હતી. તેનાથી તેને ફ્રાંસિસ (Frances) નામની પુત્રી થઈ હતી. તે સ્ત્રીએ હેન રિ ગ્રે અથવા માર્વેસ સેંટ કે ડયુક ઑવ્ સફેક સાથે લગ્ન કર્યું હતું ને તે લગ્નથી પુત્રીઓ થઈ હતી. તેમાં જેઈને 2 (Jane Grey) મુખ્ય હતી. નર્ધબરલેન્ડે આ બાઈ સાથે પોતાના પુત્ર ગિલર્ડ ડદ્ધિ (Guilford Dudley)ને પરણાવ્યું ને મરણ પથારી ઉપર સુતેલા રાજા પાસે ધર્મને નામે ને પાર્લમેંટની પરવાનગી વિના તે બાઈને ગાદીની વારસ ઠરાવી. મેરિને ખબર પડતાં તે લંડનથી ભાગી ગઈ. એડવર્ડ ઇ. સ. ૧૫૫૩ને જુલાઈમાં મરી ગયે.
*Northumberland reperesents the second of three generations of an evil house, which personified the worst aspects of the Tudor age. While his father exemplified the fiscal oppression of Henry VII, and his son Leicester the seamy side of Elizabeth's court, Northumberland is the incarnation of the hypocrisy and selfseeking which marked the Reformation.
Pol. Hist. of England, Vol. VI, P. 98. BO