________________
૬
સામર્સેટ (Somerset) Protector-રાજ્યરક્ષક થયો. હેનરિ પ્રધાનમંડળમાં જીના ને નવા વિચારના માણસો મૂકતા ગયા હતા. પણ હવે નવા વિચારના પક્ષકારા જોર ઉપર ગયા, કારણ કે પ્રાટેક્ટર પોતે નવા વિચારને હતા.
સૉમર્સેટા કારભાર.—મુખ્ય હૈદા ઉપર આવ્યા પછી તુરત જ સામર્મેટે રાજ્યની કુલ સત્તા પોતાના હાથમાં લીધી. તેના વિચારો ધણા ઉમદા હતા. તેને ગરીબ માણસાને ન્યાય આપવા હતા અને ચર્ચમાં બાકી રહેલા સુધારા દાખલ કરવા હતા. પણ તે લેાભી, ઉદ્દત, હઠીલા ને શેખચલ્લી હતા. તેથી જીના વિચારના માણસે તે મુખ્યત્વે તમામ જાગીરદારો તેની સામે થયા. સામર્સેટે હેન્દિરના કડક રાજદ્રોહના કાયદાને નરમ કર્યો. તેણે Aet of Uniformity-એક સરખી પ્રાર્થનાનું પુસ્તક વાપરવાનો કાયદો પસાર કરાવ્યો. તેને જ ભાઈ રાજદ્રોહના આરોપસર ફ્રાંસીએ ચડયા. લોકેામાં પણ ખળભળાટ થયા. ઉત્તર, પશ્ચિમ ને પૂર્વના, ડેવન–શાયર, કાર્નવાલ તે કેંટના લાકાએ ખળવા ઉડાવ્યો. સામર્મેટને ખટપટ સામે નમવું પડયું તે ઇ. સ. ૧૫૪૯માં તેને હાદાનું રાજીનામું આપવું પડયું. પણ શત્રુઓએ તેના ઉપર રાજદ્રોહના ખોટા આરોપ મૂકી તેને દેહાંતદંડ અપાવ્યું, ઇ. સ. ૧૫૫૧.
સામર્મેટ યુરોપમાં ઈંગ્લંડની સ્થિતિ સુધારી શકયા નહિ. તેને એડવર્ડ ને સ્કાટ્લડની રાણી મેરિનું લગ્ન કરી બંને દેશને એક કરવા હતા; પણ તે માટે તેણે અયોગ્ય રસ્તા લીધે. પોતાના વિચારો ઑટલંડ ઉપર પરાણે ઠોકી બેસાડવા તેણે તે દેશ સામે લડાઈ જાહેર કરી. સ્કા લોકો પિંકી (Pinkie) પાસે હારી ગયા, ઇ. સ. ૧૫૪૭. પણ ઇંગ્લંડને તેના લાભ મળ્યો નહિ, કારણ કે ફ્રાંસને રાજા ખીજો હેરિ વચ્ચે આવ્યો. સ્કોટ રાણી મેરિનુ સગપણુ ડારીન સાથે કરવામાં આવ્યું.
*સામસેટને આવું રાજ્ય બનાવવું હતું—“A kingdom, having the sea for a will and mutual love for its garrison, a monarchy, which should neither in peace be ashamed nor in war afraid of any worldly or foreign power."