________________
૩
નવા શત્રુઓ—જર્મનિના પ્રાટેસ્ટંટ રાજા–સાથે મૈત્રી કરવાના ને તે દોસ્ત?. દ્વારા અઁપરરને નિર્બળ કરવાના વિચાર કર્યો. પણ જર્મનિના પ્રોટેસ્ટંટાને હરિના પૂરા ભરાસ નહેાતા તેથી આ વિચાર ખર આવ્યો નહિ. ઇ. સ. ૧૫૪૦માં તેણે અન આવ્ ક્લીવ્ઝ (Anne of Cleves) નામની એક જર્મન પ્રાપ્ટેસ્ટંટ રાજકુંવરી સાથે હેરિનું લગ્ન નક્કી કર્યું પણ રાજાને એ લગ્ન ગમ્યું નહિ.
ટ્રાવેલના વિનાશ, હેનરિના અમલમાં તેનું સ્થાન. હરિએ હવે ક્રર્મ્યુલ ઉપર પોતાના પ્રચંડ હાથ ઉગામ્યા. લ્યુથરના પક્ષકારોને આશરો આપવાના તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો જે સાધનાથી તેણે . પોતાના શત્રુઓને નિર્દય રીતે નાશ કરાવ્યા હતા તે જ સાધના હવે તેની સામે ધરવામાં આવ્યાં, અને ઇ. સ. ૧૫૪૦ ના જુલાઇમાં તેને દેહાંતદંડ આપવામાં આવ્યું. ક્રાબ્વેલ રાજાને ખરો મિત્ર હતા તે તેની મહેનતથી જ હેનરિક નિરંકુશ બની શકયા હતા, છતાં તેને આવી ક્રૂર શિક્ષા કરવામાં આવી. તેણે જેવું વાળ્યું તેવું જ તે લણી શકયો. તે એક લુવારના છોકરો હતા પણ યુરોપની લાંબી મુસાફરીથી તેને ધણા સારા અનુભવ મળ્યા હતા. તેણે સિપાઈ, વેપારી, સરા, તે વકીલના ધંધા કર્યા હતા. પછી તે વૂલ્ઝીનેા મંત્રી બન્યા હતા. તેના પછી તે રાજાના મુખ્ય સલાહકાર થયા. રાજકારણના વિષયમાં તે ધ્યા, કે લાગણી કે એવું કંઈ જોતા નિહ. તેણે હેન્દિરને યુરેાપમાં સૌથી વધારે પૈસાદાર રાજા બનાવ્યેો. તેણે રામની વ્યવસ્થાને તે ઇંગ્લંડની અમીરાતને કેડા લીધા ને બંનેને તેાડી રાજાને મુખ્ય કર્યાં. અલબત્ત, હે રા પણ આ વિષયમાં સારા ભાગ હતા. તેને યુરેાપની રાજ્યનીતિનું કશું જ્ઞાન નહોતું, પણ તે હિંસાખી કામકાજમાં ધણા કુશળ હતા. પાર્લમેંટમાં
---
If Cromwell did not plan the substance, at least he moulded the form of legislation, and contrived that it should be carried into effect. "A few words", he used to say, "from an experienced man are worth volumes and volumes of philosophers. Fol, Hist. Vol. V, P. 296.