________________
૯૨
ગુજારવામાં આવ્યો. વળી પાર્લમેંટે એવું જાહેર કર્યું કે રાજા પોતાના સલાહદ્વારાની મદદથી જે હુકમ બહાર પાડે તેને કાયદા જેટલું માન મળવું જોઇએ. આ કાયદાથી રાજા ચર્ચના દરેક વિષયમાં આપખુદ થઈ ગયા.
કમનસીમ પરણેતરશે.—રાજા હેરિ લગ્નની બાબતમાં ધણા *મનસીબ હતા. કૅથેરાઈન રાણીના તેણે પરિત્યાગ કર્યાં તે આપણે ઉપર જોઈ ગયા. પણ નવી રાણી સાથે રાજાને બન્યું નહિ. હેનરિએ અન ખાલીન ઉપર બચાલના આરોપ મૂકી તેને દેહાંતદંડ અપાવ્યો, ને પહેલી રાણીની એક દાસી જેઈન સીમર (Jane Seymour)ની સાથે લગ્ન કર્યું. ઇ. સ. ૧૫૩૬માં તે એડવર્ડને જન્મ આપી મરી ગઈ. હેનરિએ બે વર્ષ સુધી નવી રાણી માટે ઘણી શોધ કરી. તેના મુખ્ય સલાહકાર ક્રર્મ્યુલને વિચાર એવા હતા કે રાજાએ જર્મન ને પ્રાપ્ટેસ્ટંટા સાથે મિત્રતા કરી પાપની તે એંપરરની સામે થવું. આ હેતુથી તેણે જર્મનિના કલીવ્ઝ સંસ્થાનની કુંવરી અન સાથે સાથે રાજાનું લગ્ન ઠરાવ્યું. પણ જ્યારે નવી રાણી ઇંગ્લંડ આવી ત્યારે હેરિને તે ગમી નહિ. તે કારણથી ક્રાબ્વેલ ઉપર તેને ધણા અણગમા થયા ને લગ્નને છ માસમાં તે ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યું, ૧૫૪૦. પછી હેન્દિર કૅથેરાઈન હાવર્ડને પરણ્યા; પણ તે સ્ત્રી બદચાલની હોવાનું સિદ્ધ થતાં તેને પણ દેહાંતદંડ આપવામાં આવ્યા, ઇ. સ. ૧૫૪૧. ઇ. સ. ૧૫૪૩માં રાજા કૅથેરાન પાર (Catherine Par) નામની એક વિધવાને પરણ્યા. આવી રીતે નવ વર્ષમાં રાજાએ છ વાર લગ્નો કર્યા પણ દરેક લગ્નથી તે નિરાશ જ થયા !
ક્રાવેલની યુરોપિયન રાજ્યનીતિ.—પોપ હૅન્કરને તે હેરિની ધાર્મિક સ્વતંત્રતાનો કટ્ટો શત્રુ હતા. એ કારણથી ક્રમ્બેલે પાપના
*સર ટામસ મારે એક વાર કૅન્વેલને કહ્યું કે-Master Cromwell, you are now entered into the service of a most noble, wise, and liberal Prince; if you will follow my poor advice, you shall, in your counsel, giving to his grace, ever tell him what he ought to do, but never, what he is able to do...For if a lion knew his own strength, hard were it for any man to rule him.