________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ.
બધું જોતાં આ પ્રમાણે અભિપ્રાય આપવામાં મને કઇજ આનાકાની નથી કે:-કમ્પનીના હાથમાં દીવાની આવી ત્યારથી તે આજ સુધીમાં દેશની સેના રૂપાની ચાલતી સમૃદ્ધિ ધણી એછી થઇ ગઇ છે; પૂર્વે જે માર્ગોથી તેમાં પુરણી થતી તે હવે બંધ થઇ ગયા છે. અને ચીન, મદ્રાસ અને મુંબઇમાં નાાં મોકલવાની જરૂર હાવાથી તેમજ યુરોપિયન લેાકા પણ નાણું ઈંગ્લેંડ મેાકલાવી દે છે, તે બધાની સામટી અસર દેશનુ રૂપુ' થાડા વખતમાં ખલાસ થઇ જશે.”*
૫
ઉપરથી જણાશે કે મિ. શાર રૂપાને જથા નિઃશેષ થયાની વાત કરે છે. એડમસ્મિથના વખત પહેલાં-સોનારૂપાથી દેશની સમૃદ્ધિનુ માપ થતું હતું, પણ ખરી નિ:શેષતા જે તે આટલી અંધી જોરદાર ભાષામાં વર્ણવે છે તે જુદી રીતની મિલકતની, લાકના ખારાકની નિઃશેષતા હતી.
બંગાળામાં મહેસુલના ન દોબસ્તની જે ત્રણ રીતેા સભવતી હતી તે ઉપર ચર્ચા કરતાં મિ, શેરે દર્શાવ્યુ હતું કે ( ૧ ) રૈયત સાથે પરબારે બદોબસ્ત કરવા, ( ૨ ) શ્વારદાર સાથે કરવા અને ( ૩ ) જમીનદારા સાથે બંદોબસ્ત કરવા; એ ત્રણેમાં છેલ્લી રીત દેશના હિતની ખાતર અને રાજ્યના ભલાની ખાતર પસ ંદ કરવા લાયક છે. લખે છે કેઃ
જમીનની માલિકી જમીનદારોની આપણે કબુલ કરી છે. પણ જ્યાં સુધી એ માલિકી હકની કિ ંમત થાય તેવાં પગલાં લઇએ નહિ ત્યાં સુધી એ હક કબૂલ કર્યાંથી દેશમાં સુધારા થઇ જશે નહિ. આપણા જેવા પરદેશી રાજ્યના હક રવદેશી રાજાની માગણી કરતાં વધારે માફકસરજ હાવા જોઇએ; અને આપણા હુકાની કિ ંમત પણ નિશ્ચલ કરવા માટે આપણે આપણી માંગણી પણ નિશ્ચલ કરી નાંખવી જોઇએ. આપણા પેાતાના રાજ્યના કેંદ્રથી આપણે અર્ધા ભૂંગાલ જેટલા દૂર બેઠા છીએ; એ સ્થિતિમાં હિંદના રાજ્યવહીવટ
* પેરા ૧૩૩-૧૩૨-૧૩૫-૧૩૬-૧૪૦.