________________
૮૪
૧૦૬૨-૬૩
૧૭૬૩-૬૪
૧૭૬૪-૬૫
૧૭૬૫-૬૬
પ્રકરણ ૨ જી.
રૂ. ૬૪૫૬૧૯૮
૭૬૧૮૪૦૭
૮૧૭૫૫૩૩
૧૪૭૦૪૮૭૫
બ્રિટિશ રાજ્યસત્તા દરમિયાન આર્થિક અપવાહ એ ખાસ લક્ષણ હતું, તેના સબંધમાં મિ. શાર લખે છે કે:
કમ્પની વેપારી છે તેમજ દેશની રાજા છે. પહેલા દરજજાની રૂઇએ તેએ દેશના વેપાર કબજે કર્યેા છે, અને ખીજા દરજ્જાને આધારે તેઓ દેશની ઉપજ ખાય છે. દેશમાંથી માલ ખરીદી-તે દ્વારા નાણાં યુરેપ મેકલવામાં આવે છે.
“માલની માગણી વધારે થતાં રાજ્યની રૈયતને ઉદ્યાગના વધારા થયા તે બાબત આપણે ગમે તેટલી છૂટ મૂકીએ તે પશુ તેથી જે લાભ થાય છે તે દૂરના પરરાજ્યની રીતનાં આવશ્યક નુકસાનેાની સામે ક ંઇજ નથી એવા અનુમાન ઉપર આવવું પડે છે.
""
બર્નીઅરના વખતથી તે આપણને દીવાની મળી ત્યાં સુધીની જે જે હકીકા મળે છે તે ઉપરથી એટલું તે સ્પષ્ટ સમજાય છે કે હિંદુસ્તાનના ઉત્તરના મુલકા સાથે, મારેાના અખાત સાથે, ઇરાનના અખાત જોડે અને મલબાર કીનારા સાથે બગાળાના ઘણા વેપાર હતા. પરદેશી યુરીપીયન કમ્પનીએ-આ દ્વારા માલ અને સેાનારૂપાનું વળતર કરતી, અને પૂર્વ તરફ્ અણુ જતુ તેનુ' પણ વળતર સાનેરૂપે આવતું,
k
પણ ૧૭૬૫ પછી એથી ઉલટીજ સ્થિતિ થઇ પડી છે. કમ્પનીના વેપારને સરખા બદલો મળતા નથી; સાનુ ં રૂપું પરદેશી કમ્પનીએ મંગાવતી નથી, તેમ હિ ંદુસ્તાનના બીજા ભાગામાંથી પણ મેાટા જથામાં બંગાળામાં આવતું નથી.