________________
૬૨
પ્રકરણ ૨ જી.
સ્ત્રી જ્યાં સુધી કરી શકે તેટલે સુધી એની અપ્રમાણિકતાના અંત લાવવા યત્ન કર્યાં અને જાગીરને સિકકા સોંપ્યા નહીં.
સને ૧૭૭૪ ની વારન હેસ્ટિંગ્સ ઉપર કરેલી અરજીમાં તે લખે છે કે “મારા કુંવરને સિક્કા ભારા પેાતાના કબજામાં હતા; અને હું કાંઇ પણ કાગળ વાંચ્યા વિના તેના ઉપર સિક્કા કરતી નહિ તેથી બ્રજે તે હરેક રીતે પેાતાના કબજામાં લેવાના યત્ન `કર્યો; અને મેં આગ્રહથી તેને ન આપ્યા. આ ઉપરથી ૧૧૭૯ બંગાળી વર્ષમાં ( ઇ. સ. ૧૭૭૨ ) વ્રકિશાર, ગ્રાહમને સમજાવીને દેવાન લઈ આવ્યેા. અને મારી પાસેથી નવ વર્ષની ઉમરના મારા કુંવર તેજચંદને લઇ ગયા, અને એક જુદી જગામાં કેદ કરી ચાકી પેરામાં રાખ્યા. આ સ્થિતિમાં દુઃખ અને ભયથી સાત આઠ દિવસ સુધી અન્ન પાણી વિના હું રહી પણ આખરે કંઇ પણ ઉપાય ન જડયા ત્યારે મેં મ્હાર સિકકા સોંપી દીધા.
,,
પછીથી આ પત્રમાં એવી હકીકત છે કે આ પ્રમાણે સિક્રે। મળ્યા પછી વ્રજકશારે જાગીરની તમામ મીલ્કત ઉડાવી દીધી, રકમેની રકમો ખાઇ ૧યા, અને હીસાબ આપવાની ના પાડી. રાણી અને તેને કુ ંવર જીંદગીના ભયમાં આવી પડયાં, અને પેાતાની જાતની સલામતી સારૂં કલકત્તે જઇને રહુંવાની રજા માંગી.
લેવિનં’ગ, મેન્સન, અને ફ્રાન્સિસે, વ્રજકિશાર અને જોન ગ્રેહમના સામેના આ આરેપની તપાસ કરવાની માંગણી કરી. અને તે બન્નેના ઉપર અગીયાર લાખ રૂપીઆ ખાઇ જવાને જે આરાપ રાણીએ મૂક્યા હતેા તેની તપાસ ચલાવવાનેા હુકમ આપ્યો. પરંતુ સભામાં મતભેદ હેાવાને લીધે પુરતી તપાસ થઈ નિહ. વારન હેસ્તિગ્સ જૈન ગ્રંહામના બચાવમાં હતા. ગ્રેહામે બેસુમાર પૈસા એકઠા કર્યાં હતા એમ સભાસદે લખે છે. હેસ્ટિંગ્સ એસ્માર હાવાનુ ં કબૂલ કરતા નથી. પણ ખર્દવાનની રાણીના આરેાપામાંથી ગ્રેહામને બચાવવાની તે પેાતાની ફરજ સમજ્યા હતા.