________________
૩૦૬
પ્રકરણ ૯ મુ.
લાગણી શી છે તે સમજવામાં મને કઇ મુશ્કેલી જણાઇ નાંહે. મને જે જણાયું તેથી ખીજી રીતનું હેત તો ખરેખર મને આશ્ચર્ય થાત. અંગ્રેજને મુખ્ય સિ ધાન્ત આકે દરેક રીતે હિંદી પ્રજાને પોતાના સ્વાર્થને તાબે કરવી, અને પોતાને લાભ થાય તેવી રીતે તેમને રાખવી. તેમના ઉપર હદ ઉપરાંત કર નાખવામાં આવ્યા છે; જેમ જેમ પ્રાન્તા આપણા હાથમાં આવતા ગયા તેમ તેમ વધારેને વધારે નાણાં લેવાનાં તે ક્ષેત્રે બન્યાં છે; અને દેશી રાજ્યાધિકારીએ જે નાણાં લઈ શકતાં તેના કરતાં આપણે કેટલાં વધારે લેવા શક્તિમાન થયા છીએ એવુ આપણે હમેશાં ગુમાન કરીએ છીએ. દેશીને નથી માન, નથી અધિકાર અને હલકામાં હલકા ઇંગ્રેજોને ખપે તેવી એક જગ્યા પણ નથી.” ખીજે સ્થળે અર્થશાષના સબંધમાં ખેલતાં શાર લખે છે કે “ હિંદુસ્તાનને ચઢતીના દહાડા ભરાઇ રહ્યા છે. તેના ધનના ઘણા ભાગને શેષ થઇ ગયા છે; અને થાડાના લાભને માટે લાખાના ભલાને ભેગ આપનાર દુર્વ્યવસ્થાથી તેમને ઉત્સાહ પણ ઢીંગરાઇ ગયેા છે.
જન સુલિવાન ૧૮૦૪ માં ઇન્ડિયામાં આવેલા અને ૧૮૪૧ સુધી રહ્યા હતા. તે દરમિયાન તેમણે સ્પૈસૂરના રેસિડન્ટનેા, કામયુરના કલેક્ટ રા, મદ્રાસ રવિન્યુ સભાના સદસ્યને, અને મદ્રાસના મંત્રી મંડળના સભાસદનેા, એવા જોખમદારીના હાદાએ ભોગવ્યા હતા. કમ્પનીને પટે તાજો કરવા વખતે તેમની જુથ્થાની થઇ હતી; અને લોકોને ઉંચી નેકરીમાંથી ખાતલ કરવાની બાબતમાં તે લાગણીથી નીચે પ્રમાણે ખેલ્યા હતા.
સ૦ ૫૦૩ બ્રિટિશ સરકાર સાથેના સંબંધમાં દેશીઓને શાં શાં નુક સાન જણાય છે ?
જ॰ વિશ્વાસ અને મેટા પગારની તમામ જગાએમાંથી અને દેશી રાજાએના વખતમાં હવટી અને લશ્કરી ખાતામાં જે મેટા હાદા તેમને મળતા તે બધામાંથી તેમને બાતલ કરવામાં આવ્યા છે.