________________
પ્રકરણ ૮ મું.
પુરાવા ટાંકીશુ. એમણે મુ ંબઇની જમાયન્દીના કામમાં ભાગ લીધા હતા અને ૧૮૫૩ ના જીનની ૨૦ મી તારીખે પોતાની જુબાની આપી હતી.
સવાલ ૬૭૧૪. તમે એમ સમજો કે એક ખેતર પાંચ વીદ્યાનું લીધું અને તે કાઈએક કબજેદારના કબજામાં છે; પછી તે ખેતર ઉપર કલેકટર પાતાની મરજી મુજબ આકાર મુકરર કરે ! કે તે માલીક અથવા કબજેદારને તમે આટલું આપવાને ખુશી છે કે કેમ ? એમ પુછે ?
જવાબ. આકાર–સર્જે સુપ્રિન્ટેન્ડેન્ટ ખેડુતને પુછ્યા ગાયા વિનાજ મુકરર કરે છે. અને જ્યારે નવા આકાર દાખલ થાય ત્યારે લેટર દરેક ખાતાના કબજેદારને તેડાવીને તેને કહે કે હવેથી તમારા ખેતરને અમુક આકાર વસુલ કરવામાં આવશે. જો એ સરતે રાખવાને તે કબુલ હોય તે તે તેના હાથમાં રહે નહિ તે તે માધુરી આપે.
સ. ૬૭૨૦, તે જીલ્લામાં ચાખ્ખી ઉપજ અને આકાર વચ્ચે સર્વત્ર એક જ પ્રમાણ છે કે જજૂદાં જૂદાં ?
જ. આ સવાલના જવાબ હું આપી શકતે નથી હું માત્ર અટકળ કરી કુ` કે ચેોખ્ખી ઉપજ અને આકાર વચ્ચે શું પ્રમાણ રખાય છે.
સ. ૬૭૨૨. આખા જીલ્લાની માપણી ઉપર દેખરેખ રાખવાનુ કામ એક જ અધિકારીતુ છે ?
જ. હા.
સ. ૬૭૨૩. એટલે એમ ખરૂં તે, કે આકારનું ધારણ આખા ઇલાકામાં એક સરખું' છે !
જ. બેશક.
સ. ૬૭૨૪. સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સન્હેં,એ અમલદાર કયા ખાતામાંથી આવે છે