________________
બ્રિટિશ હિંદુસ્થાનના આર્થિક ઇતિહાસ,
“ જમીનમાંથી કેટલી ઉપજ થાય છે. તેનેા અંદાજ કાઢવાના પ્રયત્ન બાજુ ઉપર મૂકીને માપણીમાં કલાસ વારીની રીત દાખલ કરી. એટલે જમીનને કસ અને માટીની ઊંડાણ તપાસી તે પ્રમાણે વર્ગો પાડવામાં આવ્યા. આ કામ સારૂં નવ વર્ષાં પાડવામાં અને આકારના દર મુકરર કરવામાં જમીનના કસ ઉપર અને જીલ્લાની સામાન્ય સ્થિતિ ઉપર જ તેમણે નજર રાખી હતી.
૩૫
આ પદ્ધતિ અમલદારોએ પસંદ કરેલી છતાં વાંચનાર જોઈ શકશે કે તે ખાટા ધેારણ ઉપર ઘડાયલીછે, ખેતરની સરાસરી ઉપજને હીસાબે આકાર મુકરર કરવા એ ધારણ ધણું જુનુ છે; અને એમાં પ્રિન્ગલ નિષ્ફળ થયે તેનું કારણ એ કે તેણે તે ધેારણ બરાબર લાગુ પાડયુ નહિ.
જમીનના કસ અને ઉંડાણુ ઉપર આકાર દોરવા એ દેખીતે જ ખાટા રસ્તા છે; પણ આમાં વિન્ગેટ સલ થયા કારણ કે તેણે પેાતાના સ્વભાવગત વિવેક અને નરમાસથી એ ધારણના ઉપયાગ કર્યાં; જમીનની ભૂસ્તરશાસ્ત્રની રીતે તપાસ કરવાથી તેની ઉપજતું ખરૂ ધારણ હાથ ન આવી શકે; અને આ ધારણ ઉપર ઘડાયેલી હેસુલ પદ્ધતિમાં ઉત્તરાત્તર હેસુલમાં જે વધારા થયા, તેણે કરીને અત્ય ંત નિર્ધનતા અને કષ્ટ આખા પ્રાન્તમાં ફેલાઇ ગયાં છે.
સને ૧૮૩૫ માં જે માપણી શરૂ થઇ, તેથી અત્યારની મુંબઇની જમીન મ્હેસુલની પદ્ધતિની શરૂવાત થઇ. અને તે પ્રાંતમાં, મહારાણી વિારિયા ગાદીએ બેઠાં તેજ સાલમાં પહેલી નિયમસર જમાન્દી આકારાઈ. આ પદ્ધતિને બારીકીથી તપાસવાની જરૂર છે, કારણ તેજ પદ્ધતિ પ્રમાણે મ્હેસુલ લેવાય છે,
અત્યાર સુધી મુખઇમાં
જમાબન્દીનુ કામ ઘણાં વર્ષ સુધી ચાલ્યું અને ધીમે ધીમે આખાં ઇલાકામાં ફેલાયુ'. જેમ જેમ અનુભવ વધતા ગયા તેમ તેમ ભવિષ્યની સગવડ માટે કાનુને બાંધવાને માટે અનુભવ એકત્ર કરવાનું યેાગ્ય જણાયું.