________________
૩૪ર
પ્રકરણ ૮ મુ.
તે પ્રમાણે હિંદુસ્તાનમાં પણ ખાનગી મીલકતજ હતી; અને જેમ ખીજી ખાનગી મીલકત ઉપર દર લેવાને સરકારને હક હતા; તેમ જમીન ઉપર પણ દર લેવાને જ સરકારને હક હતેા.
પાંચસે` પાનાના મેટા પુસ્તકના સાર માત્ર આપવા એ પણ અત્રે બની સૂકે તેમ નથી. પણ તેમનાં ચેડાંક સિદ્ધાંતાની નેાંધ કરવાની જરૂર છે. કારણ કે તે વખતે પણ તે કિંમતી હતા અને અત્યારે પણ તેટલા જ કિમતી છે. જોન બ્રિગ્સે બતાવ્યું છે કે પ્રાચીન પ્રજાએમાં-એટલે ગ્રીક, રામન, પર્શ્વન, અને ચીનાઓમાં રાજ્ય હુક નીપજને દશાંશ લેવાના હતા. પ્રાચીન હિંદુએમાં જમીનની ગુંજાસ અને પડતી મહેનતના પ્રમાણમાં દાણાને આઠમે છઠ્ઠા અથવા બારમે ભાગ લેવાતા હતા. અને તે પછીના કાળના વ્યવહારની વિગતવાર તપાસ કરીને બ્રિગ્સ લખે છે કેઃ—
*
જમીનને કબજેદાર જ તેને સ્વતંત્ર માલેક છે. એના ઉપર જે રાજ્યન હૂક લેવામાં આવે તે એક પ્રકારના ઉપજ ઉપરના કર હતો, એટલે નીપજતે અમુક મર્યાદિત અંશ. આ હક શાન્તિના વખતમાં મુકરર કરેલે, પણુ લડાઇના વખતમાં વધારાઇ શકાય તેવા; અને ગમે તે પ્રસંગ હોય પણ તેમાંથી માલીકને અમુક નફે! રહેતેાજ. જે Rent કહી શકાય. હું એમ મારૂ છું કે ઉપરથી હું એટલુ` બતાવી શકયા છુ' કે ' રાજ્યે ' કદી જમીનના માલેક હોવાના દાવા રાખ્યા નથી; તેતે હમેશાં નિયત કર લેવાના જ ધણી છે. ઉપજ ખેડુતને ભાગ્યે પુરૂ થાય તેટલુ` રાખીને બાકીની લઇ જવામાં સમાયલી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીની આ મુખ્ય ધારણની ખેદરકારી, જમીનમાંથી જેટલી ઉપજ થાય તેટલી તમામ ધસડી લઇ જવાના તેમના પ્રયત્ને, એજ બ્રિટિશ છત્ર નીચે લાકની થયેલી નિર્ધનતાનું જોન બ્રિગ્સ મુખ્ય કારણ માનતા હતા.
ܝ
“ જો હું એમ બતાવી શક્યા હાઉ કે આપણી પૂર્વના વ્યવહારથી આપણે જુદો વ્યવહાર દાખલ કર્યો છે, અને તે કરતાં વધારે સખ્તાઇ