SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઈતિહાસ ૩૩૩ ચાર બળદ હોય છે, જેની મદદથી એ વરસ દહાડે ૧૨ પાઉન્ડ જેટલી ઉપજ કરે છે,”તેના ખરચ અડસટ્ટો નીચે પ્રમાણે. પા. શિ.પે. જમીનને કર. . ૪-૪-૦ બળદનું ખરચ-એક જેડ આઠ વરસ સુધી ચાલે એ ગણત્રીએ. ૧-૫-૦ હળ અને વખતો વખત સાથી વગેરે મજુર રાખવા પડે તેનું ખરચ. -- બી. ૦-૧૨–૦ અધિકારીઓની કામદારી અને . ગામ ઝાંપા વિગેરે. ખોરાકને માટે દાણો. કપડાં, પરચુરણ જરૂરી ખરચ ૨-૪-૦. ૦-૧૦-૦૦ –૧૨–૦. કુલ. પા.શિ.પે. ૧૨-૨-૦ ઉપરથી જણાશે કે બાર પાઉંડની અરજી ઉપજમાંથી ૪ પાઉંડ ૪ શીલીંગને સરકાર હક નીપજના ૪૫ થી ૫૦ ટકા જે માસ અને મુંબઇના ખેડૂત પાસે સરકારે મૂળ માગેલું તેના કરતાં ઓછો છે પણ આટલા ૪ પાઉંડ ૪ શી. ના કરે પણ ખેડુતને કંઇ રહેતું નથી; આટલું સ્પષ્ટ સમજાય છે કે અધિકાત મંડળને રૈયતવારી રીતે પસંદ પડવાનું
SR No.032688
Book TitleBritish Hindusthanno Arthik Itihas Part 01
Original Sutra AuthorN/A
AuthorUttamlal K Trivedi
PublisherHiralal Tribhovandas Parekh
Publication Year1909
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy