________________
પ્રકરણ ૯ મુ.
સુરત.
૧૮૨૧ ના મે માસમાં એલ્ફિન્સ્ટને સુરતના સંબંધમાં એક યાદી લખી છે, તેમાં પણ જમીનની મ્હેસુલના ભારેપણુા માટે એજ દીલગીરી બતાવી છે.
૩૨૬
આ જીલ્લામાં લેાકેાની જે સ્થિતિ છે તે ઉપર જો મારે નિર્ણય કરવાના હાય તે હું એમ કહું કે અત્યારે આ જીલ્લે અત્યંત ચૂસાઇ ગયેલે છે. રૈયત કપડાં અને ઘર બન્નેમાં બહુ દુઃખ વેઠે છે, અને જો કે આ જીલ્લાના કેટલાક ભાગમાં બહુ સારી ઉપજ થઇ શકે તેમ છે. તાપણુ ખીન્ન ભાગામાં ખેતી અહુજ અપૂર્ણ છે એમ કહેવુ જોઇએ. આ દુઃખ અત્યારની પદ્ધતિનાં છે એમ નથી. એથી ઉલટું અત્યારે જે પગલાં લેવામાં આવે છે, તેથી તે તેને બહુ સુખ થવા સંભવ છે. મેટામાં મોટું વિઘ્ન એ છે કે જમાબન્દી બહુ ભારે છે અને વખતે અનિયમિત છે.
કાકણ,
ઉત્તર કાકણમાં પણ સ્થિતિ અસ્વસ્થ હતી. દેશપતિએ એવી ભલામણ કરી કે રાજ્ય હકક કુલ ઉપજતા એક તૃતીયાંશ જેટલા રાખવા જોઇએ; હલકા પ્રકારની જમીનને માટે એથી હલકા દર રાખવે.—જમીનના ત્રણ અથવા ચાર પ્રકાર પાડવા; વજેને રિવાજ કહ્રાડી નાંખવા કારણ ક્રુ સરકારને એમાં ખરચ ઘણું પડે છે; અને હલકા દરજ્જાના દેશી અમલદારને નાણાં ઉચાપત કરવાની તક મળે છે. તેને બદલે જે રકમ ઠરાવવામાં આવે તે છ વર્ષને માટે મુકરર કરવી, અને જમાબન્દીને દુર હમેશને માટે ન ઠરાવતાં ખાર વર્ષને માટે ઠરાવવે.
દક્ષિણ કાકને માટે તેજ વર્ષમાં એક બીજી યાદી લખાઇ હતી; તેમાં ખાટ અને ખેડુતના સામાન્ય હકકાની નાંધ કરેલી છે,